________________
૨૦ ર
શીલાદિત્ય ૪ થાનાં તામ્રપા
ગુ. સ. ૩૮૦ દ્વિ. પૌષ. ૧. ૪
તરતમાં મળેલાં એ વલભી તામ્રપત્રા ભાવનગરમાંના ખાર્ટન મ્યુઝીયમના કયુરેટરે તપાસવા માટે મેલ્યાં હતાં તે પૈકીનું આ બીજું છે.
તે શીલાદિત્ય ૪ થા સં. ૩૮૭ દ્વિ, પૌષ ્ મીજા પૌત્ર)ની વ. ૪ જે દિવસે મેઘવન મુકામે થી આપેલા દાન સંબંધી છે. આ રાજાની છેલ્લામાં છેલ્લી તારીખ ૩૮૨ જાણવામાં છે તેથી આ તામ્રપત્રથી ૩૮૭ સુધી તે રાજાનેા કાળ સઁખાય છે,
જેને દાન અપાયું છે તે કૌશિક ગોત્રના, વાજસનેય શાખાના મૂળ પુષ્યામપુરના બ્રાહ્મણુ સમદત્તના દીકરા બ્રાહ્મણુ દ ક્ષિ ]ત નામે હતેા.
મડસર ગામની શાનામાં ૨૫ પાદાવર્ત્ત જમીન અને જાવ દાનમાં આપેલ છે.
આના લેખક સમ્ભક છે અને તેને ચાર નીચેના ઈકાબ હતા. સાંધિવિગ્રહિક ક્રિવિ પતિ, મહાપ્રતિહાર અને સામન્ત, કૃતક રાજપુત્ર ખરગ્રહ હતા.
૩ આ. સ. જે. સ, રીપેર્ટ ઈ. સ. ૧૯૧૫-૧૬ યા. ધુપ છે. ડી, આર. ભાંડારકર
"Aho Shrut Gyanam"