________________
નં.
૭
શીલાદિત્ય ૫ માનાં ગોંડળનાં તામ્રપત્ર.
સં ૪૦૩ માધ. વ. ૧૨ કાઠિયાવાડમાં આસિસ્ટન્ટ પોલીટીકલ એજંટ કેપટન લીગ્ન જેના તાબામાં ગોંડલ સ્ટેટ હતું તેના તરફથી આ પતરાં મળેલાં હતાં. તે શીલાદિત્ય ૫ માનાં છે અને અત્યાર સુધી પ્રસિદ્ધ થએલાં પતરાંમાં સૌથી છેલ્લામાં છેલું છે. રાજાએ નીચે મુજબ વર્ણવ્યા છે.
તેને સીધે વારસ (૨) ગુહુસેન (૩) ધરસેન
(૪) શીલાદિત્ય અથવા ધર્માદિત્ય
(૫) ખેરગ્રહ
(૯) દેશભટ્ટ (૬) ધરસેન (9) કવસેન
અથવા ! (૧૦) ધવન બાલાદિત્ય (૧૨) શીલાદિત્ય
ખરત્ર અગર
૮) ધરસેન (૧૩) શીલાદિત્ય દેવ ધર્માદિત્ય (૧૪) શીલાદિત્ય દેવ (૧૫) શીલાદિત્ય દેવી
ઉપર બતાવ્યા નંબર અનુસાર નામે આ દાનપત્રમાં આપેલ છે. (૫) ખરગ્રહ તે શીલાદિવ્ય ઉ ધમાંદિયને દીકરો કહે છે, પણ બીજી પતરાંમાં તેને અનુજ એટલે નાને ભાઈ વર્ણવ્યો છે. (૮) ઘરસેન પછી (૪) શીલાદિત્યના વંશજના વર્ણનપ્રસંગે (૪) શીલાદિત્યને (૮) ધરસેનના પિતામહના ભાઈ તરીકે વર્ણવ્યું છે અને (૫) ખગ્રહને પણ (૪) શીલાદિત્યના ભાઈ તરીકે વર્ણવ્યે છે તેથી “ અનુજે ” નાના ભાઈ એ સાચા પાઠ છે.
(૯) ધરસેનને આમાં ધરસેન કહ્યું છે, પણ બીજી ૪૦૩ ૧. સુ. ૧૩ ના દાનપત્રમાં ધ્રુવસેન કહ્યો છે. પણ ધરસેન એ સાચો પાઠ છે, એમ બીજ દાનપત્રથી સિદ્ધ થાય છે.
(૯) દેશભટ્ટને બીજાં દાનપત્રોમાં અજન્મા તરીકે વર્ણવ્યે છે, પણ આમાં અગ્રજન્મા કહ્યો છે. પણ તે ભૂલ લાગે છે. (૧૨) શીલાદિત્યથી (૧૫) સુધીના બધા રાજાઓને માત્ર શીલા. દિત્ય દેવ કહ્યા છે, પણ તેઓને જુદા પાડવાનું કાંઈ સાધન નથી. હવે પછી બીજાં પતશમાંથી કદાચ તે સાધન મળે એવા સંભવ છે.
(૧૫) શીલાદિત્ય દાન આપનાર રાજા છે, તેની તિથિ સં. ૪૩ માધ. ૧. ૧૨ છે. દાન દાદર ભૂતિના દીકરા વાસુદેવ ભતિને આપેલું છે. તે કદી ગાર્ચ ગોત્રને ચાતર્વેદી હવે અને વર્ધમાન ભક્તિમાંથી નીકળી આવીને લિમિખંડમાં રહેતો હતો. સુરાષ્ટ્રમાં દિનપત્ર પાસે અંતર પિલિક ગામ દાનમાં આપેલું છે.
કેયટન ફીલીપ્સ લખે છે કે આ પતરાં હાંકમાંથી મળેલાં હતાં, તે ઢાંક કાઠિયાવાડમાં છે અને ગાંડળના તાબામાં છે. આની આસપાસ પ્રાચીન ગામો છે જેમાં શોધખોળ કરવા જેવું છે.
૧ જ, બે, ઈ, ૨, એ, છે. ૧૧ પા, ૩૨૫, એમ. રાવ સાહબ વિશ્વનાથ નારાય મંડલ, * આ નંબરે રાજકયા અનુસાર નથી, પશુ દાનપત્રમાં જે ક્રમમાં આવ્યા છે તે ક્રમ અનુસાર છે,
"Aho Shrut Gyanam"