________________
નં૯૦ શીલાદિત્ય ૪ થાનાં તામ્રપત્રો*
સંવત્ ૩૮૧ માર્ગશિર સુ. ૬ આ બે પતરાં છે. તે દરેકનું માપ ૧૩૧૨” નું છે. બન્ને એક જ બાજુએ લખેલાં છે. પહેલા પતરામાં ૩ર અને બીજામાં ૩૩ પંક્તિઓ લખેલી છે. તારીખ ૨૫ મી પંક્તિમાં આપેલી છે, અને તેમાં ૩૦, ૮, ૧ તથા ના આંઠાનાં ચિહ્નો છે.
દાન આપનાર શીલાદિત્ય કથે છે, અને દાન લેનારનું નામ બાલાદિત્ય જણાય છે. તે આનંદપરમાંથી આવી વલભીમાં રહેતા એક બ્રાહ્મણ હોવાનું વર્ણન કરેલું છે, દાનમાં આપેલાં ગામનું નામ વાંચી શકાતું નથી. તારીખ ઈ. સ. ૭૦૧ને મળતા ગુ. સં. ૩૮૧ના માગશીર્ષ સુદ ૬ ની છે. દૂતક રાજકુમાર ધરસેન છે. અને લેખક દિવિરપતિ હરણને દત્તક પુત્ર દિવિરપતિ આદિત્યા - - છે. શીલાદિત્ય ૩ જાના ગુ. સં. ૩૪૬ ના દાનમાંથી હરગ વિષે જણાયું છે. (ઈ. એ. પા ર૦૭)
अक्षरान्तरमाथी अमुक भाग
पतलं बीजुं ५७ ....परमेश्वरश्रीशीलादित्यदेवः सर्बोनेव समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा
मया मातापित्रोः पुण्याप्यायनाय आनन्दपुरविनिर्गतवलभीवास्तव्यचातुरविद्यसामा
૧૮ - - - - - - - - - - -પ્રાયમેવ ૨ શીવમી યુવા - - -- પ્રિયંત્રિા - -- વાવિયા
- - - - - - - - ૨૦ .. .. ... ... કાસિમન થાયઃ નિરાશ થતો
૨૪ .. . . . .. સૂરજોત્ર રાજપુત્ર સેના १६ लिखितमिदं दिविरपतिश्रीहरगणदत्तकपुत्रदिविरपतिश्रीमदादित्यालेनेतिः ।
सं ३०० ८० १ मार्गशिर सु ६ । स्वहस्तो मम
* જ, બે, આ રે. એ. . ન્યુ. સી. જે. ૧ પા. ૭૫ . વી. આચાર્ય.
૧ મૂળ પતરામાંથી.
"Aho Shrut Gyanam"