________________
શીલાદિત્ય ૪થાનાં તામ્રપત્રો
ગુ. સં. ૩૭૬ માર્ગશીર્ષ સુ. ૧૫ છે. બજેસે મોકલેલા રઅિગ ઉપરથી લીસ્ટમાં દાખલ થએલ છે.
ઈ. એ. . ૫ પા. ૨૦ મે પ્રસિદ્ધ થએલ શીલાદિત્ય ૪ થાનાં સં. ૩૭૨ ની સાલના તા. પત્રોમાં છે તે મુજબ જ વંશાવલિ આમાં આપેલ છે. દાન વલશિમાંથી આપવામાં આવ્યું છે.
આમાં પણ તક તરીકે રાજપુત્ર ખરગ્રહ આપેલ છે. પંક્તિ ૫૯ મે સાલ ૩૭૬ માર્ગશીર્ષ સુ. ૧૫ આપેલ છે.
૧ એ. ઈ. . ૫ એપેન્ડીક્રસ ( ઈ. સ. ઈ. ) - ૪૨, ૫, ૬૯ છે. એક ઝોન
"Aho Shrut Gyanam"