________________
do ;: ધ્રુવસેન ૨ જાન નોગાવાનાં તામ્રપત્ર
ગુપ્ત સંવત ૩ર૦( ઈ. સ. ૩૯-૪૦) ભાદરવા વદ ૫ આ તામ્રપત્રની બે જોડીએ રતલામ દરબારની છે. તે મધ્ય હિન્દુસ્તાનમાં રતલામ સ્ટેટના દિવાને ૧૯૦૨ ના ડિસેમ્બરમાં મારશલ અને કઝીન્સ સાહેબને છેડા સમય માટે આપ્યાં હતાં. મી, મારશલે રતલામના દિવાનને એક પત્ર મતે મે કયે હરે, તે ઉપરથી જણાય છે કે, રતલામની ઉત્તરે ૧૦ મૈલ પર ગાવામાં એક બ્રાહ્મણ કુવે, તેના મકાન પાસે દુરસ્ત થતું હતું ત્યારે, ૧૮૯૬માં, આ પતરાંઓ મળ્યાં હતાં. દરેક જેડી બે તાપની બનેલી છે. તે જોડી ઉપર એક મુદ્રા લગાડેલી છે. આ મુદ્રાની કડી ભાંગેલી અથવા કાપેલી મળેલી છે, અને પ્રથમ કઈ જેડીની તે હશે તે કહી શકાતું નથી. મુદ્રા લંબગોળ છે. અને તેને વ્યાસ આશરે ૨૩ અને ૨” માને છે. તેમાં ખોદેલી સપાટીમાં ઉપડતે જમણી બાજુ મુખ રાખી બેઠેલે એક નદી છે અને તેની નીચે પ્રમ# લખેલું છે. ઈ. સ. ૧૯૦૨–૩ ના એન્યુઅલ રિપોર્ટ ઓફ ધી આર્કેઓલેજીકલ સર્વે ઓફ ઇડીઆમાં આ બેમાનું બીજું દાનપત્ર ( બી ) પ્રતિકૃતિ સાથે પ્રસિદ્ધ કરી ચૂક છું. પહેલું (એ) પ્રસિદ્ધ કરવા સાથે બીજનું અક્ષરાન્તર પણ ફરી છાપું છું. કારણ કે બન્નેના દાનના ભાગો એક બીજા સાથે સંબંધ ધરાવતા હે એક બીજા ઉપર ધણે પ્રકાશ પાડે છે.
મી. કઝીન્સ ૧૯૦૫ માં બનાવેલી શાહીની બે છાપ, અને તે જ વર્ષમાં મી. મારશલે મોકલે. લાં રબિંગ ઉપરથી આ લેખ પ્રસિદ્ધ કર્યો છે. ફક્ત અંદરની બાજુ પર લખાણવાળાં બે તામ્રપત્ર ઉપર તે છેતરે છે. પહેલા પતરાની લખેલી બાજુના નીચેના છેડા ઉપર કડીનાં બે કાણાં છે, અને બીજા પતરાને મથાળે તેની સામે બે કાણું છે. છાપ ઉપરથી અનુમાન થાય છે કે તે દરેક પતરાનું માપ, આશરે ૯ ઇંચ ઉંચાઈ અને ૧૧” વિહળાઈતું હશે.
આ લેખમાં મૈત્રક રાજા ધ્રુવસેન (૨) એ બે બ્રાહ્મણોને જમીનનું દાન આપ્યાનું લખ્યું . છે. તેણે આ શાસન (પિતાની રાજધાની ) વલભીમાંથી કાઢયું હતું. તેની વંશાવળી તેના સંવત ૩૧૦ ના દાનપત્રના શબ્દોમાં જ છે.
દાન મેળવનારા આ બે બ્રાહ્મણે ઉદમ્બરગહર અને જમ્મસર છોડી અગસ્તિકાકાર અને અયાનકાગ્રહારમાં આવી રહેતા હતા. ઉમ્બરગટહુર બી દાનપત્રની પં, ૪૧ માં તથા ધ સેન કથાનાં એક દાનમાં પણ આવે છે. જબુસર તે ખેડા અને ભરૂચ વચ્ચેનું હાલનું જમ્બુસર છે.
“ ઉપર કહેલા પ્રદેશમાં માલવકમાં ” ( ભાવ ૩રામન-મુd પં. ૪૧, તથા માણવ અમાન-વિપશે બી દાનપત્રમાં ૫, ૪૪ ) એ વાકય ગુંચવણુવાળું છે. “બી” એકલું પ્રસિદ્ધ કરું ત્યારે મેં સૂચવ્યું હતું કે દાન મેળવનારના વર્ણન પહેલાં ત્રીજી પંક્તિમાં આવતા દશપુર સાથે સુમન શબ્દને સંબંધ હોય. આ વિચાર છેડી દેવું પડે છે. કારણ કે “એ” માં દશપુર ને ઉલેખ જ નથી. દાન મેળવનારનાં વર્ણનમાં તેઓ પહેલાં તરત જ આવતાં અગરિતકાગ્રહાર અને અયાનકાગ્રહાર ગામના નામના સંબંધમાં યુધ્ધમાન શબ્દ બે વખત વાપર્યો છે. તેથી મુ અને વિશે ની પહેલાં જ અને શબ્દ આગળ આવી ગયેલ સપ્તમી “મા ” ને જ લાગી શકે અને કાજે ૩qમાન મુજો અથવા–વિશે અને મુiી અથવા-વિવો એ એક જ છે.
એ. ઈ. . ૮ ૫. ૧૮૮ છે. ઈ. હુસ
"Aho Shrut Gyanam"