________________
૨૦ પ
વળામાંથી મળેલાં શીલાદિત્ય ૧ લાનાં તામ્રપા
ગ્રુપ્ત સં. ૨૦ ઈ. સ. ૬૦૬
ઈ. સ. ૧૯૩૦ માં વળામાંથી મળેલાં પાંચ તામ્રપત્રો પૈકીનું આ એક છે. તે શીલાદિત્ય ૧ લાના સમયનું છે અને ગુ. સં. ર૯૦ ના વર્ષનું છે. વલભી દરવાજા બહાર ભદ્રેશ્વર મુકામેથી દાન અપાએલું છે.
વંશાવલિ ભટાર્કના વંશમાં શુસેન જન્મ્યા હતા. તેના દીકરા ધરસેન બીજે હતા અને તેના દીકરા શીલાદિત્ય ધર્માદિત્ય નામથી પ્રસિદ્ધ હતા.
દાવિભાગ—પક્ષસુર વિહારમાં રહેતી ભિક્ષુણીએના સંઘને માટે કપડાં, ખાશક તેમજ દવા મેળવવા માટે તેમજ ભગવાનૂં યુદ્ધની પૂજા માટે જોઈતાં ચંદન, ધૂપ પુષ્પા વિગેરે માટે અને વિદ્વારના ત્રુટક ભાગના ગુંદ્ધાર વાસ્તે ઘસરકના પ્રાંતમાં વટવ્રહ પાસેના અમદ્રસપુત્રના ગામનું દાન શીલાદિત્યે કર્યું છે,
૧ મઢ માત્ર. ગૌ. હી. આઝા
*
"Aho Shrut Gyanam"