________________
નં. ૫૮ વળામાંથી મળેલાં શીલાદિત્ય ૧લાનાં તામ્રપત્રો
ગુપ્ત. સં ૨૯૦ ઈસ. ૬૦૬ ઈ. સ. ૧૯૦ માં વળામાંથી મળેલાં પાંચ તામ્રપત્રે પિકીનું આ એક છે. તે શિલાદિત્ય ૧ લાના સમયનું અને ગુ. સં. ૧૯૦ ના વર્ષનું છે.
વંશાવલિ- ભટાર્કના વંશમાં ગુહસેન જન્મ્યા હતા. તેને દીકરો ધરસેન બીજે હતું અને તેને દીકરો શીલાદિત્ય ધર્મોદિત્ય નામે પ્રસિદ્ધ હતે.
દાનવિભાગ-દરેશન ગોત્રના દશપુરથી આવેલા અને વલભી( વળા)માં રહેતા બ્રાહત મિત્રશર્મનું અને ગમેશ્વર જે રુદ્રશર્મનના દીકરા હતા, તેને મૉડલી ગામના તાબામાંનું હતુર પુત્ર નામનું ગામડું શીલાદિત્યે દાન આપ્યું,
દશપુર તે માળવામાંનું હાલનું મંદાર ગામ છે.
ના માત્ર મા, હાં. આઝા
"Aho Shrut Gyanam"