________________
गुजरातना ऐतिहासिक लेख તેમ જ જેને જેને સંબંધ હોય તેની જાણ માટે પ્રસિદ્ધ કરે છે કે વિશાખ અને બપ્પા નામના કશ્યપગારના બ્રાહ્મણું બ્રહ્મચારીઓને ચગ્ય સંકલ્પ સાથે, પિતાના માતાપિતાના પુણ્ય માટે અને પિતાના આ લેક તથા પરાકનાં ઈચ્છિત ફની પ્રાપ્તિ અર્થે, વહુપલિકસ્થલીમાં આવેલા ડામરિપાટક ગામની પૂર્વની સરહદપર ખેતી માટે (૬૦) સઠિ પાદાવર્તનું દાન કર્યું છે. તેઓ બન્ને સામવેદને અભ્યાસ કરી, સાથે બલિદાન, ચહેમ, વિશ્વદેવ, અગ્નિતુંત્ર, અને અતિથિ નામના પાંચ ય કરે એટલા માટે આ ક્ષેત્ર સાથેની તથા આસપાસની વસ્તુઓ, જેમાં કુદતે ઉપન્ન કરેલો અથવા વાયુથી આણવામાં આવેલ પાક, રોનું લેવાનો અધિકાર, તથા ફરજીયાત મજુરીનું ઉત્પન્ન વિગેરે સહિત આપવામાં આવે છે. આનો ઉપગ તેના વંશ યાવચંદ્રદિવાકર કરશે. આને ઉપભોગ કરવામાં અથવા દાન તરીકે આપેલ ક્ષેત્ર ખેડવામાં કેઈએ પણ તેઓને હરત કરવી નહિ. ઐશ્વર્ય અનિત્ય છે અને મનુષ્ય અસ્થિર છે. તથા આ દાનનું ફલ પણ પિતાને પણ મળવાનું છે, એવું જાણું તેના પછીના રાજાઓએ પણ આ દાનને માન આપવું તથા રક્ષણ કરવું. જો કે આ દાન પાછું લેશે અગર તેમ કરવામાં અનુમોદન આપશે તે હાના અનેક પાપ સાથે મિટાં પાંચ પાપ કરવાના ગુન્હેગાર થશે. ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે –“ જમીનનું દાન કરનાર માણસ સ્વર્ગમાં સાઠ હજાર વર્ષ રહે છે, અને તે પાછું લેનાર અગર લઈ લેવા દેનાર તેટલો જ વખત નરકમાં રહે છે. પાછું લેનારએ કાળા સપ થઈ વિધ્યાચલના પાણી વગરના પ્રદેશની સૂકી ગુફાઓમાં રહે છે. હું યુધિફિર! રાજાઓમાં શ્રેષ્ઠ બ્રાહ્મણને પૂર્વે આપેલાં દાનનું રક્ષણ કર. દાન આપવા કરતાં પણ આપેલાં દાનનું રક્ષણ કરવામાં રાજાઓનું વધારે શ્રેય છે. સગર આદિ ઘણા રાજાઓએ ભૂમિને ઉપભેગ કર્યો છે, પણ જે સમયે જે રાજા હોય છે તે જ તેને ઉપભોગ કરે છે. રાજાઓએ જે ધન ધર્મમાં આપેલું છે, તે નિમય અને વમન કરેલી વસ્તુ સમાન છે, કયો સાધુ પરૂષ નિર્ધનાવરથાની બીકે તે પાછું લેશે?” સંધિવિશ્રાધિકારી સ્કન્ધભટ્ટે આ લખ્યું છે. ( વલભી) સંવત ૨પર ના ‘વૈશાખ કશુપક્ષ ૫ ની તિથિ. આ સ્વહસ્ત મહારાજ શ્રી ધરસેન પિતાના છે. દૂતક ચિમ્બિર છે.
"Aho Shrut Gyanam"