SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ના વીર ! મધુરી વાણી તારી મહાત્મા વ્યાસે મહાભારતના વનપર્વના બીજા અધ્યાયમાં કહ્યું છે કે ધર્મ કરવા માટે જેને ધનોપાર્જનના પરિગ્રહનું પાપ કરવાની ઈચ્છા થાય છે તેણે તે ઈચ્છા જ ન કરવી સારી. ભલે ધર્મ પણ ન થાય. કાદવમાં પડીને સ્નાન કરવા કરતાં કાદવનો સ્પર્શ જ ન કરવો સારો. मोक्षाध्वसेवया चैता: प्राय: शुभतरा भुवि । जायन्ते ह्यनपायिन्य इयं सच्छास्रसंस्थितिः ૧૯૧ ||૭ || મોક્ષના માર્ગસ્વરૂપ સમ્યગ્દર્શનાદિરત્નત્રયીના કરતાં જે સંપત્તિ પ્રાપ્ત થાય છે તે પાપવૃત્તિઓ જગતની ન હોવાથી આ જગતની વધુ સારી સંપત્તિ કહેવાય. અવિસંવાદી શસ્ત્રોની આ સ્થિર ઉક્તિ છે. इष्टापूर्स नमक्षाङ्ग सकामस्योपवर्णितम्। अकामस्य पुनर्मोक्ता सैव न्याय्याग्निकारिका યજ્ઞયાગાદિ ઈષ્ટકર્મો અને વાપી, કૂપ, તળાવાદિ ખોદાવવાની પ્રવૃત્તિસ્વરૂપ પૂર્ણ કર્મો - આ બે ય સાંસારિક સુખની કામનાવાળા હોવાથી મોક્ષપદ આપી શકતા નથી. જે દીક્ષિત નિષ્કામ છે એણે તો પૂર્વે કહેવા ભાવ-અગ્નિકારિકા જ આચરવી જોઈએ. ||||
SR No.008947
Book TitleVeer Madhuri Vani Tari
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy