________________
ખૂન કર્યા પછી ભાગી જવાનો તેમનો પ્રયત્ન નિષ્ફળ ગયો હતો. તેમને પકડી લેવામાં આવ્યા હતા અને અદાલતે તેમને પ્રાણદંડ કર્યો હતો. મુસ્તફા સજા ભોગવતાં પહેલાં જ જેલમાં મરી ગયો અને બાકીના બે ગુનેગારોને ફાંસી મળી.
ખૂનના આ બનાવે અદનામાં ભારે તોફાન મચાવ્યું હતું.
હવે ઈસ્માઈલને એના નામથી જ્યારે બોલાવવામાં આવે છે ત્યારે તે કહે છે, “મારું નામ આબિદ છે. એ એક પરચૂરણ દુકાનદારનું નવમું સંતાન છે.”
ઈસ્માઈલ અઢાર મહિનાનો થયો ત્યારથી જ બોલવા લાગ્યો હતો, પણ આબિદના રૂપમાં વ્યવહાર કરવાનું એણે અઢી વર્ષની ઉંમરથી શરૂ કર્યું એના કાકાએ આવી ચિત્રવિચિત્ર ચેષ્ટાઓ જોઈ પહેલાં તો તેને ખુબ ધમકાવ્યો, પછી તો માર્યો પણ ખરો. એને એમ હતું કે કાં તો છોકરો બદમાશી કરે છે, કાં તો એની અંદર કોઈ બીજાના આત્માએ પ્રવેશ કર્યો
પત્રકારે પૂછ્યું કે, “તે હાતિસને તલ્લાક આપીને બીજી બીબી સાથે લગ્ન કેમ કર્યો ?” ત્યારે એણે જરાય અચકાયા વિના ઉત્તર આપ્યો, શાહિરા વદારે ખૂબસૂરત હતી, ને વળી હાનિસને બાળક થતું ન હતું !”
આબિદના ઘરમાં ઈસ્માઈલ એવી રીતે ફરતો હતો કે જાણે એ એનું પોતાનું જ ઘર હોય. એને ખબર હતી કે કઈ વસ્તુ પોતે ક્યાં રાખી છે ! તે પ્રતિનિધિને તબેલામાં લઈ ગયો. ત્યાં પહોંચતાં જ એનો ચહેરો ઉદાસ થઈ ગયો. તેણે બતાવ્યું કે કેવી રીતે ૧૯૫૬ના જાન્યુઆરીની ૩૧મીએ આ તબેલામાં એને મારી નાંખવામાં આવ્યો હતો. એના પોતાના જ શબ્દોમાં સાંભળો : “અમારું કુટુંબ ઘણું સુખી હતું. અમે બધાને મદદ કરવા તૈયાર રહેતા. એક દિવસ રમજાન અને મુસ્તફા નામના બે ભાઈ બિલાલ નામના માણસને લઈને મારી પાસે આવ્યા અને કામની માગણી કરવા લાગ્યા. એમણે કહ્યું કે તેઓ કેસ્મિક ગજક નામના શહેરમાંથી આવતા હતા.
હું શાકભાજી ઉગાડવાનું કામ કરતો હતો એટલે મેં તેમને કામ ઉપર રાખી લીધા. ૩૧મી જાન્યુઆરીની સવારે રમજાને મને તબેલામાં બોલાવ્યો અને કહ્યું કે, “મારો ઘોડો લંગડાય છે.” હું વાંકો વળીને ઘોડાનો પગ જોવા લાગ્યો. અચાનક મારા માથા ઉપર એક જોરદાર પ્રહાર થયો અને હું નીચે પડી ગયો. ત્યારપછી રમજાને કોઈ લોઢાની વસ્તુથી મારી ઉપર પ્રહાર કર્યો.
ઈસ્માઈલ આ હત્યાનું જેમ વર્ણન કરતો હતો, તેમ તેના માથા ઉપર પરસેવો વળવા લાગ્યો. એ વાતને યાદ કરતાં પણ એને મુશ્કેલી પડતી હતી. પછી તે પોતાના કુટુંબને લઈ આબિદની કબર પાસે જઈને બોલ્યો, “મને અહીં દાટવામાં આવ્યો હતો.”
ઈસ્માઈલ આબિદની હત્યાનું જે વર્ણન કર્યું હતું તે હત્યા વિષે પોલીસે તપાસ કરીને જે અહેવાલ તૈયાર કર્યો હતો તેને તદ્દન મળતું આવતું હતું. પોલીસ-અહેવાલ પ્રમાણે રમજાન અને મુસ્તફા નામના બે ભાઈઓએ બિલાલ નામની વ્યક્તિની મદદથી આબિદ, એની પત્ની તથા જિલી અને ઈસ્મત (ઉ.વ.૬ અને૪)ની કુહાડીથી હત્યા કરી હતી. પણ
બાળક ઈસ્માઈલે પોતાના કાકાના આવા ક્રૂર વ્યવહારને પહેલાં તો શાંતિથી સહન કર્યો, પછી મોટેથી કહ્યું, “થોડા દિવસ પહેલાં તો તું મારા બાગમાં કામ કરતો હતો અને મારી સાથે ‘રાકી' (તુર્કીનો એક શરાબ) પીતો હતો, હવે તું આવો કૃતઘ્ની બની ગયો.”
કાકા તો સ્તબ્ધ જ થઈ ગયા. સાચે જ તેમણે તેમ કર્યું હતું.
ઈસ્માઈલને જયારે પડોશના છોકરાં રમવા માટે બોલાવે છે ત્યારે તે જવાબ દે છે, “છોકરા સાથે રમવા જેવડો શું હું નાનો છું ? ભાગો અહીંથી.” તુર્કીનો નેકાટી:
(૨) પ્રો. બેનરજી સમક્ષ આવેલા કિસ્સાઓમાં તુર્કીનો એક કિસ્સો ખૂબ રસપ્રદ છે.
તુર્કીના ‘ઓડાના” નામના ગામમાં નેકાટી નામનો સત્તર વર્ષની એક છોકરો છે. એનું આખું નામ છે, “નેકાટી નિલુકાસકીરન'. ગરીબ આરબ કુટુંબમાં જન્મેલો આ કિશોર પોતાની આગલા જન્મની વાત કહે શકશી પીક ઈશારી કરી શકાદરી થાકશી શી રીe @ારીક શીશીર્થક હિ શાફાશ શશીક છે.શાણિકી પણ ઉશશીકાદશીશાહી જીવાશિવા શીદ છારીઢાણ ચા જાતિશાળી
વિજ્ઞાન અને ધર્મ
જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ
૭૭