________________
ભાત ચડ્યો છે કે નહિ તે જોવા તપેલીના બધા દાણા દાબીને જોવાના ન હોય. એ તો ચાર દાણા ઉપરથી જ બધાનો નિર્ણય થઈ જાય. આવું જ પ્રસ્તુતમાં સમજી લેવું જોઈએ કે જો ખૂબ જ ગહન કહી શકાય. તેવી ૩૦-૪૦ બાબતોનાં શુદ્ધ સત્યો તત્ત્વજ્ઞાનમાં પડ્યાં જ છે તો તે તત્ત્વજ્ઞાનનાં બીજા તમામ વિધાનોની સત્યતામાં શંકા કરવાની રહેતી જ નથી.
જેની ૩-૪૦ અગમ અગોચર વાતો સત્ય સિદ્ધ થઈ જાય તે આખું ય તત્ત્વજ્ઞાન સત્યમય સાબિત થઈ જ જાય.
પછી તો, તે તત્ત્વજ્ઞાનના કહેનારા જે કોઈ હોય તે અવશ્ય સર્વજ્ઞ હોવા જોઈએ એવું પુકાર કરીને કહી દીધા વિના રહી શકાય નહિ,
ચાલો ત્યારે, હવે એક પછી એક એવી અનેક બાબતોને જોઈએ જેને વિજ્ઞાનિકો તો આજે જ બોલ્યા, તે ય ભારે જહેમતો અને અનેક જીવનોના ભોગ આપ્યા પછી.
જેને ભગવાન જિન તો કશાય પરિશ્રમ વિના, વાતો કરતાં કરતાં જ કહી ગયા હતા.
ચાલો, ચાલો હવે એ વિજ્ઞાનતત્ત્વજ્ઞાનનાં વિધાનો તપાસીએ અને સર્વજ્ઞ ભગવંતને પુનઃપુનઃ વંદના અર્પતા જઈએ.
ખંડ-૨
આત્મવિજ્ઞાન
વિભાગ પહેલો આત્મા અને પુનર્જન્મ
કરી શકશોરી,
મારા પર શાક શis a gી શiઈi રબા in a daiti વિશad શહેરી વિજ્ઞાનનાં ફરતાં વિધાનો
૩૫
૩૬
વિજ્ઞાન અને ધર્મ