________________
પરમાણુની સૂક્ષ્મતા, એના બંધ પાછળ રહેલું સ્નિગ્ધ-રુક્ષ સ્પર્શનું ગણિત, શબ્દ, અંધકાર વગેરે પુદ્ગલસ્કંધોનું નિરૂપણ વગેરે કેટલું સ્પષ્ટ રીતે તેઓએ આપણી સમક્ષ મૂકી દીધું છે !
અનંતશઃ વંદન કરીએ ભગવાન જિને શ્વરોને ! એ મની વીતરાગતાને ! સર્વજ્ઞતાને ! સત્યવાદિતાને !
ખંડ-૩ (ત્રણ વિભાગમાં) જડ વિજ્ઞાન
વિભાગ ત્રીજો
બે પ્રશ્નો”
પરમાણુવાદનો ઉપસંહાર
૨૧૯
૨૨૦
વિજ્ઞાન અને ધર્મ