________________
જે સ્વર્ણમૃગ હતું જ નહીં એને મેળવી લેવાની લાલચમાં રામ પોતાની પાસે જે સીતા હતી એ ય ગુમાવી બેઠા છે આ વાસ્તવિકતા એટલું જ કહે છે કે પદાર્થોમાં જે સુખપ્રદાન કરવાની તાકાત જ નથી એ પદાર્થો મેળવી લેવાની લાલચમાં આપણી પાસે રહેલ પ્રસન્નતા અને પવિત્રતા ગુમાવી દેવાની બેવકૂફી આપણે કરવા જેવી નથી જ. વિલાસી વાતાવરણનો રાવણ સ્વર્ણમૃગ ભલે સર્જ્ય કરે. આપણે માથું ઠેકાણે રાખવાની જરૂર છે.
જવાળા આપો.
“મોત પછી લધી જ સંપત્તિ સાથે લઈ જઈ શકાય તેમ હોય તો પરિવાર માટે અહીં સંપત્તિ છોડી જાઓ એ બને ખરું ? અથવા પરિવારના સભ્યો એમ કહી દે કે તમારો એક પણ રૂપિયો અમારે જોઈતો નથી તો બધી જ સંપત્તિ સન્માર્ગે વાપી જ દો એ નક્કી ખરું ?' ના. એકેય પ્રશ્નનો જવાબ આપી શકાય તેમ નથી.
C