________________
આપણે ખોટું કર્યું જ છે એ જાણવા છતાં સામી વ્યક્તિ આપણને સજા ન કરે અને આપણે સારું કર્યું જ છે એ જાણવા છતાં સામી વ્યક્તિ આપણને ધન્યવાદ ન આપે, આ બે સ્થિતિમાંથી આપણે જો કોઈ એક સ્થિતિ પર પસંદગી ઉતારવાની હોય તો બીજા નંબરની સ્થિતિ પર પસંદગી ઉતારવા જેવી છે.
ગુલાબdબુ ખાતા આપણને કોઈ વખાણે નહીં એના કરતાં ઝેર ખાતા આપણને કોઈ ટોકે નહીં એ સ્થિતિ સાચે જ ભયંકર છે.
T
જ્યારે મારા પર કોઈની જ નજર નથી હોતી, હું એકલો જ હોઉં છું ત્યારે સાચું જ એટલે કે હું એવું માનું છું તેવું જ કરી લેતો હું, | મારા પર અનેકની નજર પડવા લાગે છે ત્યારે સાચું' છોડીને ‘સારું જ કરવા લાગું છું. મને એમ લાગે છે કે મારા જીવનવિકાસમાં આ દંભ જ પ્રતિબંધક બની રહ્યો છે !
પ્રભુ, મારા જીવનને અને મનને દંભમુક્ત હું ક્યારે બનાવી શકીશ ?
:: : -1
,
ન