________________
: પ્રકરણ
૭૩
મન્વય:
कंदा अंकुर-किसलय-पणगा सेवाल-भूमिफोडा य । अल्लय तिय गज्जर, मोत्थ-वत्थुला-थेग पल्लंका ॥९॥ सव्वं कोमलफलं च गूढ-सिराई सिणाई-पत्ताई छिन्नरूहा । થોરિ-વૃંગા-ગુપુત્રી-રત્નોથ-પમુદ્દા. . ૨૦ .
શબ્દાર્થ કંદા- કાંદા, અંકુર-અંકુરા, કિસલય-કુંપળો, પણગાપાંચવર્ણી નીલ ફુગ, સેવાલ-સેવાળ, ભૂમિ ફોડા-બિલાડીના ટોપ. અલ્લયતિય-લીલાં ત્રણ, ગજ્જર-ગાજર, મોત્થ-મોથ, વત્થલાએક જાતનું શાક, થેગ-બૅગ, પલ્લકા-પાલખુભાજી, કોમલ-ફલકુણાં ફળ, સબં-સર્વે, ગુઢ-સિરાઈ-છાની નસોવાળાં, સિણાંપત્તાઈ-શિણ વગેરેનાં પાંદડાં, થોહરિ- થોર, કુંઆરિ-કુવાર, ગુગુલિ- ગુગળ, ગલોય- ગળો, પમુહા- પ્રમુખ વગેરે, છિન્નરૂહા- કાપી નાંખવા છતાં ફરીથી ઉગે તે.૯-૧૦.
ગાથાર્થ કાંદા, ફણગા, નવા કુણા પાન, નીલ-ફુગ, સેવાળ, બિલાડીના ટોપ, લીલાં ત્રણ, ગાજર, મોથ, વત્થલાનું શાક, થેગ, પાલખુ ભાજી, દરેક કુણાં ફળ, ગુપ્ત નસોવાળાં શિણ વગેરેના પાંદડાં, કાપી નાંખવા છતાં ફરીથી ઉગે તે થોર, કુંવાર, ગુગળ અને ગળો વગેરે છે. ૯-૧૦.
સામાન્ય વિવેચન આ ગાળામાં કેટલાક આપણને જાણીતા સાધારણ વનસ્પતિકાય જીવો બતાવ્યા છે. બીજી રીતે પણ શાસ્ત્રમાં પ્રસિદ્ધ