________________
૬૦
જીવવિચાર પ્રકરણ
જીવો છે; તે પ્રમાણે ખાતાં-પીતાં, જતાં-આવતાં, રોતાં-બોલતાં, નાસતાં-ભાગતાં ઘણા જીવો જોવામાં આવે છે. જે શરીરમાં ચેતના હોવાનું જાણવામાં આવે, તેને જીવ ગણવા. ૧.
જીવોના મુખ્ય બે ભેદો
તેમાં - સંસારી જીવોના બે ભેદો. તેમાં - સ્થાવર જીવોના પાંચ ભેદો
जीवा मुत्ता संसारिणो य, तस थावरा य संसारी । પુથ્વી-ના-નાળ-વાય-વળKરૂં થાવા નેયા ॥ ૨ ॥ अन्वयः मुत्ता संसारिणो य जीवा, तस थावरा य संसारी । પુથ્વી-ના-નતા-વાસ-વળસરૂં થાવા નેયા. ॥ ૨ ॥
શબ્દાર્થ
મુત્તા- મોક્ષમાં ગયેલા, ય - અને, સંસારિણો-સંસારમાં ફરતા, જીવા-જીવો, તસ-ત્રસ, થાવર-સ્થાવર, સંસારી-સંસારી, પુઢવી-પૃથ્વી. જલ-પાણી, જલણ-અગ્નિ, વાઉ-વાયુ, વણસ્સઇવનસ્પતિ, પુઢવી-જલ-જલણ-વાઉવણસ્સઇ-પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ, નૈયા- જાણવા.૨.
ગાથાર્થ
મોક્ષમાં ગયેલા અને સંસારી-સંસારમાં ફરતા જીવો(છે.) ત્રસ અને સ્થાવર સંસારી (જીવો છે.) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ સ્થાવરો જાણવા. ૨.