________________
४८
જીવવિચાર પ્રકરણ
સ્વકાયસ્થિતિ- નથી, પ્રાણ- ૧૦,
૩૧. મહેન્દ્ર દેવલોકના દેવો શરીરની ઉંચાઈ- છ હાથ, આયુષ્ય- સાત સાગરોપમથી અધિક, સ્વકાસ્થિતિ નથી, પ્રાણ- ૧૦,
૩૨. બ્રહ્મલોક દેવલોકના દેવો શરીરની ઉંચાઈ- પાંચ હાથ, આયુષ્ય- દશ સાગરોપમ, સ્વકાયસ્થિતિ- નથી, પ્રાણ- ૧૦,
૩૩. લાંતક દેવલોકના દેવો શરીરની ઉંચાઈ પાંચ હાથ, આયુષ્ય- ચૌદ સાગરોપમ, સ્વકાયસ્થિતિ- નથી, પ્રાણ- ૧૦,
૩૪. મહાશુક્ર દેવલોકના દેવો શરીરની ઉંચાઈ- ચાર હાથ, આયુષ્ય- સત્તર સાગરોપમ, સ્વકાસ્થિતિ- નથી, પ્રાણ- ૧૦,
૩૫. સહસ્ત્રાર દેવલોકના દેવો શરીરની ઉંચાઈ- ચાર હાથ, આયુષ્ય- અઢાર સાગરોપમ, સ્વકાયસ્થિતિ- નથી. પ્રાણ- ૧૦,
૩૬. આનત દેવલોકના દેવો શરીરની ઉંચાઈ- ત્રણ હાથ, આયુષ્ય- ઓ ગણીસ સાગરોપમ, સ્વકાસ્થિતિ- નથી, પ્રાણ- ૧૦,
૩૭. પ્રાણત દેવલોકના દેવો શરીરની ઉંચાઈ- ત્રણ હાથ, આયુષ્ય- ૨૦ સાગરોપમ,