________________
જીવવિચાર પ્રકરણ
૪૯
સ્વકાયસ્થિતિ- નથી, પ્રાણ- ૧૦,
૩૮. આરણ દેવલોકના દેવો શરીરની ઉંચાઈ- ત્રણ હાથ, આયુષ્ય- ૨૧ સાગરોપમ, સ્વકાયસ્થિતિ- નથી, પ્રાણ- ૧૦,
૩૯. અય્યત દેવલોકના દેવો શરીરની ઉંચાઈ- ત્રણ હાથ, આયુષ્ય- ૨૨ સાગરોપમ, સ્વકાસ્થિતિ- નથી, પ્રાણ- ૧૦,
૪૦. નવ રૈવેયકના દેવો શરીરની ઉંચાઈ- બે હાથ, આયુષ્ય-નીચે પ્રમાણે ૧ લા રૈવેયકે ૨૩ સાગરોપમ | છઠ્ઠા રૈવેયકે ૨૮ સાગરોપમ ૨ જા રૈવેયકે ૨૪ સાગરોપમ | ૭ મા રૈવેયકે ૨૯ સાગરોપમ ૩ જા રૈવેયકે ૨૫ સાગરોપમ | ૮ મા રૈવેયકે ૩૦ સાગરોપમ ૪ થા રૈવેયકે ૨૬ સાગરોપમ | ૯ મા રૈવેયકે ૩૧ સાગરોપમ ૫ માં રૈવેયકે ર૭ સાગરોપમ સ્વકાસ્થિતિ- નથી, પ્રાણ-૧૦,
૪૧. પાંચ અનુત્તર વિમાનના દેવો શરીરની ઉંચાઈ- એક હાથ, આયુષ્ય- વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત એ ચાર વિમાનના દેવતાઓનું ૩૧ થી ૩૩ સાગરોપમ, સર્વાર્થ સિદ્ધવિમાને-૩૩ સાગરોપમ, રૂકાયસ્થિતિનથી. પ્રાણ- ૧૦. યોનિ- સર્વ દેવોની મળીને ચાર લાખ.