________________
४४
જીવવિચાર પ્રકરણ
૧૪. પાંચમી નરકના જીવો શરીરની ઉંચાઈ-૧૨૫ ધનુષ, આયુષ્ય-૧૭ સાગરોપમ, સ્વકાયસ્થિતિ- નથી, પ્રાણ- ૫ ઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, ત્રણેય બળ ૧૦.
૧૫. છઠ્ઠી નરકના જીવો શરીરની ઉંચાઈ-૨૫૦ ધનુષ, આયુષ્ય-૨૨ સાગરોપમ, સ્વકાસ્થિતિ- નથી, પ્રાણ- ૫ ઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, ત્રણેય બળ ૧૦.
૧૬. સાતમી નરકના જીવો શરીરની ઉંચાઈ-૫૦૦ ધનુષ, આયુષ્ય-૩૩ સાગરોપમ, સ્વકાયસ્થિતિ- નથી, પ્રાણ- ૫ ઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, ત્રણેય બળ ૧૦.
૧૭. ગર્ભજ જલચર શરીરની ઉંચાઇ-એક હજાર યોજન, આયુષ્ય-ક્રોડ પૂર્વ વર્ષ, સ્વકાયસ્થિતિ- સાત-આઠ ભવ, પ્રાણ- ૫ ઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, ત્રણેય બળ ૧૦, યોનિ- સર્વ તિર્યંચ પંચેન્દ્રિયોની મળીને ચાર લાખ સમજવી. ૧૮. ગર્ભજ સ્થલચર (ત્રણ ભેદ)
૧-ચતુષ્પદ શરીરની ઉંચાઈ-છ ગાઉ, આયુષ્ય-ત્રણ પલ્યોપમ, સ્વકાસ્થિતિ- સાત-આઠ ભવ, પ્રાણ- ૫ ઈન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, ત્રણેય બળ ૧૦,