________________
જીવવિચાર પ્રકરણ
૪૫
૨. ગર્ભજ ભુજપરિસર્પ
શરીરની ઉંચાઇ-બે થી નવ ગાઉ (ગાઉપૃથ), આયુષ્યક્રોડ પૂર્વ વર્ષ, સ્વકાયસ્થિતિ- સાત-આઠ ભવ, પ્રાણ- ૫ ઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, ત્રણેય બળ ૧૦,
૩. ગર્ભજ ઉર:પરિસર્પ
શરીરની ઉંચાઈ-એક હજાર યોજન, આયુષ્ય-ક્રોડ પૂર્વ વર્ષ, સ્વકાયસ્થિતિ- સાત-આઠ ભવ, પ્રાણ- ૫ ઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, ત્રણેય બળ ૧૦,
૧૯. ગર્ભજ ખેચર
શરીરની ઉંચાઈ-બે થી નવ ધનુષ્ય, આયુષ્ય-પલ્યોપમનો અસંખ્યાતો ભાગ, સ્વકાયસ્થિતિ- સાત-આઠ ભવ, પ્રાણ- ૫ ઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, ત્રણેય બળ ૧૦,
૨૦. સંમૂચ્છિમ જલચર
શરીરની ઉંચાઈ-એક હજાર યોજન, આયુષ્ય-ક્રોડ પૂર્વ વર્ષ, સ્વકાયસ્થિતિ- સાત-આઠ ભવ, પ્રાણ- ૫ ઇન્દ્રિય, કાયબળ, વચનબળ, શ્વાસોશ્વાસ, આયુષ્ય કુલ ૯,
૨૧. સંમૂચ્છિમ સ્થલચર (ત્રણ ભેદ) ૧. ચતુષ્પદ
શરીરની ઉંચાઈ-બે થી નવ ગાઉ, ગાઉપૃથ, આયુષ્ય૮૪૦૦૦ વર્ષ, સ્વકાયસ્થિતિ- સાત-આઠ ભવ, પ્રાણ- ૫ ઇન્દ્રિય, કાયબળ અને વચનબળ, શ્વાસોશ્વાસ, આયુષ્ય કુલ ૯,