________________
જીવવિચાર પ્રકરણ
અવસર્પિણી, પ્રાણ-૧, સ્પર્શેન્દ્રિય, ૨ આયુષ્ય, ૩ શ્વાસોશ્વાસ, ૪ કાયબળ, યોનિ - સાત લાખ.
૪૨
૫. પ્રત્યેક વનસ્પતિકાય
શરીરની ઉંચાઈ-એક હજાર યોજનથી અધિક, આયુષ્ય-દશ હજાર વર્ષ, સ્વકાયસ્થિતિ-અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી, પ્રાણ૧, સ્પર્શેન્દ્રિય, ૨ આયુષ્ય, ૩ શ્વાસોશ્વાસ, ૪ કાયબળ, યોનિ -
દશ લાખ.
૬. સાધારણ વનસ્પતિકાય
શરીરની ઉંચાઈ- અંગુલનો અસંખ્યાતમો ભાગ, આયુષ્યઅંતર્મુહૂર્ત (સૂક્ષ્મ પૃથ્વીકાયાદિકનું પણ તેટલું જ), સ્વકાયસ્થિતિઅનંત ઉત્સર્પિણી અવસર્પિણી,પ્રાણ-૧ સ્પર્શનેન્દ્રિય, ૨ આયુષ્ય, ૩ શ્વાસોશ્વાસ, ૪ કાયબળ, યોનિ - ચૌદ લાખ.
૭. બેઇન્દ્રિય
શરીરની ઉંચાઈ- બા૨ યોજન, આયુષ્ય-બાર વર્ષ, સ્વકાયસ્થિતિ-સંખ્યાત વર્ષ, પ્રાણ સ્પર્શ અને રસનાઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, કાયબળ, વચનબળ ૬, યોનિ- બે લાખ.
૮. તેઇન્દ્રિય
શરીરની ઉંચાઈ- ત્રણ ગાઉ, આયુષ્ય-૪૯ દિવસ, સ્વકાયસ્થિતિ સંખ્યાત દિવસ, પ્રાણ સ્પર્શન-૨સન-પ્રાણઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, કાયબળ, વચનબળ ૭, યોનિ- બે લાખ.