________________
જીવવિચાર પ્રકરણ
પાંચ દ્વારોની કેટલીક સમજ
શરીરની ઉંચાઈ, આયુષ્ય, સ્વકાયસ્થિતિ, પ્રાણ અને યોનિઓની સંખ્યા
૪૧
૧. પૃથ્વીકાય
શરીરની ઉંચાઈ- અંગુલનો અસંખ્યાતમો ભાગ, આયુષ્યબાવીશ હજાર વર્ષ, સ્વકાયસ્થિતિ-અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી, પ્રાણ-૧ સ્પર્શનેન્દ્રિય, ૨ આયુષ્ય, ૩ શ્વાસોશ્વાસ, ૪ કાયબળ, યોનિ - સાત લાખ.
૨. અપ્લાય
શરીરની ઉંચાઈ- અંગુલનો અસંખ્યાતમો ભાગ, આયુષ્યસાત હજાર વર્ષ, સ્વકાર્યસ્થિતિ-અસંખ્યાત ઉત્સર્પિણી, અવસર્પિણી, પ્રાણ-૧ સ્પર્શનેન્દ્રિય, ૨ આયુષ્ય, ૩ શ્વાસોશ્વાસ, ૪ કાયબળ, યોનિ- સાત લાખ.
૩. તેઉકાય
શરીરની ઉંચાઈ- અંગુલનો અસંખ્યાતમો ભાગ, આયુષ્યત્રણ અહોરાત્ર, સ્વકાયસ્થિતિ-અસંખ્યાત ઉત્સર્પિણી, અવસર્પિણી, પ્રાણ-૧ સ્પર્શનેન્દ્રિય, ૨ આયુષ્ય, ૩ શ્વાસોશ્વાસ, ૪ કાયબળ, યોનિ- સાત લાખ.
૪. વાયુકાય
શરીરની ઉંચાઈ-અંગુલનો અસંખ્યાતમો ભાગ, આયુષ્યત્રણ હજાર વર્ષ, સ્વકાયસ્થિતિ-અસંખ્યાત ઉત્સર્પિણી