________________
૩૦
(૨) ત્રણ અહોરાત્રિના આયુષ્યવાળા – તેઉકાય.
(૩) ઓગણપચાસ દિવસના આયુષ્યવાળા – તેઇન્દ્રિયો.
(૪) છ મહિનાના આયુષ્યવાળા – ચતુરિન્દ્રિયો. (૫) બાર વર્ષના આયુષ્યવાળા – બેઇન્દ્રિયો.
(૬) ત્રણ હજાર વર્ષના આયુષ્યવાળા
જીવવિચાર પ્રકરણ
-
બાદર વાઉકાય.
(૭) સાત હજાર વર્ષના આયુષ્યવાળા – બાદર અપ્લાય. (૮) દસ હજાર વર્ષના આયુષ્યવાળા—બાદર પ્રત્યેક વનસ્પતિકાય, જધન્ય આયુષ્યવાળા દેવતા અને નારકી. (૯) બાવીશ હજાર વર્ષના આયુષ્યવાળા– બાદર પૃથ્વીકાય. (૧૦) બેંતાલીસ હજાર વર્ષના આયુષ્યવાળા– સંમૂચ્છિમ ભુજપરિસર્પ.
(૧૧) ત્રેપન હજાર વર્ષના આયુષ્યવાળા સંમૂકિમ ઉરપરિસર્પ. (૧૨) બહોતેર હજાર વર્ષના આયુષ્યવાળા– સંમૂર્છિમ ખેચર. (૧૩) ચોરાશી હજાર વર્ષના આયુષ્યવાળા–સંમૂર્ચ્છિમ ચતુષ્પદ. (૧૪) ક્રોડ પૂર્વ વર્ષના આયુષ્યવાળા– સંમૂકિમ અને ગર્ભજ જલચર, ગર્ભજ-ઉરપરિસર્પ, ભુજપરિસર્પ.
(૧૫) પલ્યોપમના અસંખ્યાતમા ભાગના આયુષ્યવાળા ગર્ભજ પક્ષીઓ - ખેચર.