________________
પ્રકાશકીય નિવેદન શ્રી જીવવિચાર પ્રકરણ સાથેની આ અગાઉ ચૌદ આવૃત્તિઓ બહાર પડી ચૂકી છે. આ સોળમી આવૃત્તિની ૨૦૦૦ નકલ જૈન સમાજ સમક્ષ મૂકતાં અમને અત્યંત હર્ષ થાય છે. આ જીવવિચાર પ્રકરણ સાથેના પ્રકાશનમાં પ્રેસ દોષાદિના પ્રૂફ આદિ જોવાનું કાર્ય પરમપૂજ્ય પંન્યાસ શ્રીઅજિતશેખર વિજયજી ગણિ એ કરી આપેલ છે તેમના પ્રત્યે અમો આભાર વ્યક્ત કરીએ
છીએ. ૩. સારા કાગળ, સુંદર છપાઈ તથા પાકું બાઈન્ડીંગ હોવા છતાં સંસ્થાના ઉદ્દેશ મુજબ કિંમત ઓછી રાખવામાં આવે છે.
સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન મહેસાણા સં. ૨૦૬૫
ડૉ. મફતલાલ જે. શાહ
ઓ. સેક્રેટરી : પ્રાપ્તિસ્થાન:
શ્રી જૈન શ્રેયસ્કર મંડળ સ્ટેશન રોડ, મહેસાણા (ગુજરાત) પીન - ૩૮૪૦૦૧
શ્રી જૈન શ્રેયસ્કર મંડળ ઠે. બાબુ બિલ્ડિંગ, પાલિતાણા (સૌરાષ્ટ્ર)
: ગ્રંથ આયોજન
શ્રતરત્નાકર ૧૦૪, સાર૫, નવજીવન પ્રેસ સામે,
આશ્રમ રોડ, અમદાવાદ-૧૪.
લિ.