________________
સન્ – દર્શન - જ્ઞાન - ચારિત્રાળ મોક્ષમા વાદિવેતાલ શ્રી શાન્તિસૂરીશ્વરજી મ. વિરચિત જીવવિચાર પ્રકરણ
અર્થ સહિત મૂળ ગાથા, ગાથાર્થ, શબ્દાર્થ, અન્વય, સામાન્ય વિવેચન, વિશેષ વિવેચન, સંસ્કૃત છાયા, પદ્યાનુવાદ, છૂટા બોલ,
કોઠા, યંત્રો, ચિત્રો વગેરે સહિત
કા
: પ્રકાશક: (સદ્ગત શેઠશ્રી વેણીચંદ સુરચંદ સંસ્થાપિત ) શ્રીમદ્યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા
અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ - મહેસાણા (ગુજરાત)
સ્ટેશન રોડ, પીન - ૩૮૪૦૦૧ વીર સં. ૨૫૩૫, ઈ. સ. ૨૦૦૯, વિ. સં. ૨૦૬૫ આવૃત્તિ ઃ ૧૬મી નકલ ૨૦૦૦
કિંમત રૂ. ૬૦-૦૦ છાપેલી કિંમતથી વધારે કિંમત લેવી નહિ.