________________
જીવવિચાર પ્રકરણ
૧૧૯
સામાન્ય વિવેચન
દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અનુત્તરવાસી દેવોની અપેક્ષાએ કહ્યું છે, અને નારકોનું સાતમી નારકની અપેક્ષાએ છે. તેમજ ચતુષ્પદ તિર્યંચો તંથા મનુષ્યોનું દેવકુરુ ઉત્તરકુરુની અપેક્ષાએ કહ્યું છે. (પલ્યોપમ અને સાગરોપમની વ્યાખ્યા માટે જુઓ પૃષ્ઠ ૩૫)
૭. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોનું ઉત્કૃષ્ટ આયુષ્ય નાયર-૩-મુવાળ, પરમાઝ હોફ પુત્ત્ર-હોડી ૩ । પસ્વીાં પુખ્ત મળિો, અસંહ-માનો ય પત્તિયસ્સ ॥ રૂ૭ II અન્વય: નાય ્-૩-મુયાળ, પરમાઝ પુત્વ-જોડીક હોફ
पुण य पक्खीणं पलियस्स, असंख - भागो भणिओ ॥ ३७ ॥ શબ્દાર્થ
જલય૨-ઉ૨-ભયગાણું-જલચર ઉ૨:પરિસર્પ અને ભુજપરિસર્પોને, હોઇ- છે, પરમાઉ-ઉત્કૃષ્ટ આયુષ્ય, પુર્વી-કોડીપૂર્વ ક્રોડ વર્ષ, ઉ- પાદપૂર્તિ માટે અવ્યય છે, પક્ષીણું- પક્ષીઓનું, પુણ- વળી, ભણિયો-કહેલું છે. અસંખભાગો-અસંખ્યાતમો ભાગ, પલિયમ્સ - પલ્યોપમનો. ૩૭.
ગાથાર્થ
જળચર, ઉર:પરિસર્પ અને ભુજપરિસર્પનું ઉત્કૃષ્ટ આયુષ્ય ક્રોડ પૂર્વ વર્ષ છે. અને પક્ષીઓને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કહ્યો છે.
સામાન્ય વિવેચન
અહીં જળચર-સંમૂર્ચ્છિમ અને ગર્ભજ એ બન્નેયનું ક્રોડ પૂર્વ