________________
જીવવિચાર પ્રકરણ
બેઇન્દ્રિયોને, તેઈદિયાણું- તેઇન્દ્રિયોનું, અઉણાપન્ન-દિણાÛઓગણપચાસ દિવસો, ચઉરિંદીણું- ચરિન્દ્રિયોનું, છમ્માસા-છ માસ- છ મહિના. ૩૫.
૧૧૮
ગાથાર્થ
બે- ઇન્દ્રિયોનું બાર વર્ષ, તે-ઇન્દ્રિયોનું ઓગણપચ્ચાસ દિવસ, અને ચરિન્દ્રિયોનું છ મહિના આયુષ્ય હોય છે. ૩૫. ૩. દેવો, ૪. નારકો, ૫. ગર્ભજ, ચતુષ્પદ, તિર્યંચો અને ૬. મનુષ્યોનું ઉત્કૃષ્ટ આયુષ્ય.
સુર-નેરયાળ વિરૂં, વોમા માળરાળિ તિત્તીનું । વડય-તિયિ-મનુસ્મા, તિન્નિય પનિોવમા સ્ક્રુતિ ॥ રૂ૬ ॥ અન્વયઃ મુ-નેડ્વાળ કોસા, નિર્ફે તિત્તીનું સાળિ, ય । વડપ્પય-તિરિય-મળુસ્સા, તિન્નિ ય-પતિોવમા દ્રુતિ. ।। રૂ। શબ્દાર્થ
સુરનેરઈયાણ-દેવો અને નારકોની. ઠિઈ- આયુષ્ય, સ્થિતિ, ચઉપ્પય-તિરય-મણુસ્સા- ચતુષ્પદ, તિર્યંચ અને મનુષ્યો, તિત્રિત્રણ, ઉક્કોસા- ઉત્કૃષ્ટ - વધારેમાં વધારે, સાગરાણિ-સાગરોપમ, તિત્તીસ-તેત્રીશ. પલિઓવમા- પલ્યોપમ. ૩૬.
ગાથાર્થ
દેવ અને નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમ અને ચતુષ્પદ તિર્યંચો અને મનુષ્યોની ત્રણ પલ્યોપમ છે. ૩૬.