________________
૧૨૦
જીવવિચાર પ્રકરણ
વર્ષનું આયુષ્ય સમજવું. કારણકે-સંમૂચ્છિમ ઉર:પરિસર્પ અને ભુજ પરિસર્પનું આયુષ્ય અન્ય ગ્રંથોમાં જુદું ગણાવ્યું છે. પણ જળચર જીવોનું જુદું ગણાવ્યું નથી. સંમૂચ્છિમ ચતુષ્પદ ૮૪000 વર્ષ, પક્ષી-૭૨૦૦૦ વર્ષ, ઉર:પરિસર્પ-પ૩૦૦૦ વર્ષ, ભુજપરિસર્પ-૪૨૦૦૦ વર્ષ.
૭૦૫૬૦૮OOOOOOO૦ વર્ષે એક પૂર્વ થાય છે. એવા એક કરોડ પૂર્વ સમજવા. ૩૭.
૮. સૂક્ષ્મ એકેન્દ્રિય, ૯. સાધારણ વનસ્પતિકાય અને ૧૦. સંમૂચ્છિમ મનુષ્યોનું જઘન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય. सब्वे सुहुमा साहारणा य, समुच्छिमा मणुस्सा य । उक्कोस-जहन्नेणं, अंत-मुहत्तं चिय जियंति ॥ ३८ अन्वयः सव्वे सुहुमा साहारणा य, समुच्छिमा मणुस्सा य । ૩વસ-ગદિvi, સંત-મુહુરં વિય નિયંતિ રૂ૮ ..
શબ્દાર્થ સવે -બધા, સુહુમા-સૂક્ષ્મ, સાહારણા-સાધારણ વનસ્પતિકાય, સમૂચ્છિમા- સંમૂચ્છિમ. મણુસ્સા-મનુષ્ય, ઉક્કોસ જહન્નણં-ઉત્કૃષ્ટથી અને જધન્યથી, અંતમુહુર્તા-અંતર્મુહૂર્ત સુધી, ચિય-જ, નિશ્ચયથી, જિયંતિ- જીવે છે. ૩૮.
ગાથાર્થ બધા સૂક્ષ્મ જીવો, સાધારણો અને સંમૂચ્છિમ મનુષ્યો ઉત્કૃષ્ટથી અને જધન્યથી અંતર્મુહૂર્ત સુધી જ જીવે છે. ૩૮.