________________
૧૦૮
જીવવિચાર પ્રકરણ જીવવિચાર (ભાગ ૨ જો)
જીવોના ભેદો ઉપર પાંચ દ્વારો.
एएसिं जीवाणं, सरीरमाऊठिई स-कायम्मि । पाणा जोणि-पमाणं, जेसिं जं अत्थि तं भणिमो ॥ २६ ॥ अन्वयः एएसिं जीवाणं-जेसिं जं सरीरं, आऊ, सकायम्मि ठिई । પા, ગોળ-પvi, મલ્થિ તં પામો. રદ્દ |
શબ્દાર્થ એએસિ-એ, જીવાણું- જીવોમાં, જેસિં-જેઓને. જં-જે. સરીરં-શરીર, આઊ- આયુષ્ય, સકાયમિ- સ્વકામાં, ઠિઈસ્થિતિ. પાણા-પ્રાણી, જોઈણ-૫માણે યોનિઓનું પ્રમાણ. અસ્થિછે. તે- તે, ભણિમો- કહીએ છીએ. ૨૬
ગાથાર્થ શરીર, આયુષ્ય, સ્વદાયમાં સ્થિતિ, પ્રાણો અને યોનિઓનું પ્રમાણ, એ જીવોમાં જેઓને જે છે, તે કહીએ છીએ. ૨૬.
સામાન્ય વિવેચન શરીર એટલે શરીરની ઉંચાઈ સમજવાની છે. શરીરની ઉંચાઈ અને આયુષ્ય જઘન્ય અને ઉત્કૃષ્ટ એ બંનેય પ્રકારનાં કહેવાશે. સ્વકાસ્થિતિ, પ્રાણો અને યોનિઓની સમજ આગળ ઉપર આપીશું. ૨૬.