________________
૧૦૬
જીવવિચાર પ્રકરણ ઉપસંહાર એ પ્રમાણે તિર્યંચગતિના ૪૮, નારકોના ૧૪, મનુષ્યોના ૩૦૩ અને દેવોના ૧૯૮ ભેદો ગણતાં સંસારી જીવોના પ૬૩ ભેદો થાય છે.
અહીં સુધીમાં સંસારી જીવોના ભેદો પૂરા થાય છે.
સૂચન-દેવોના સ્થાનો સમજવા માટે ચૌદ રાજલોકના (૧૦) મા પેજ ઉપર) નકશાનો ઉપયોગ કરો. મુક્તજીવોના ભેદો, તથા જીવોના મુખ્ય મુખ્ય ભેદોના પ્રકરણનો ઉપસંહાર...
સિદ્ધના જીવોના પ્રકાર સિદ્ધા પનરH-બેયા, તિર્થી-તિત્યા-ક્-સિદ્ધિ-બેuvi | પણ સંવેvi, નવ-વિરાણા સમવાયા છેર૧ अन्वयः तित्थ-अतित्थ-आइ-सिद्ध-भेएणं सिद्धा पनरस भेया । एए जीवविगप्पा, संखेवेणं समक्खाया ॥ २५ ॥
શબ્દાર્થ તિર્થી-અતિર્થી-આઈ-સિદ્ધભેએણે- તીર્થ અને અતીર્થ વગેરે સિદ્ધોના ભેદોની અપેક્ષાએ સિદ્ધા-સિદ્ધો, મોક્ષમાં ગયેલા જીવો, પનરસભેયા-પંદર ભેદે, એએ- એ, જીવ-વિગપ્પા-જીવના ભેદો, સંખેવેણ-સંક્ષેપથી, સમખાયા- સ્પષ્ટ સમજાવ્યા છે. ૨૫.
ગાથાર્થ તીર્થ, અતીર્થ વગેરે સિદ્ધોના ભેદોની અપેક્ષાએ સિદ્ધો પંદર પ્રકારે છે. જીવોના એ ભેદો ટુંકમાં સ્પષ્ટ સમજાવ્યા છે. ૨૫.