________________
જીવવિચાર પ્રકરણ
સંમૂચ્છિમ અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યો सव्वे जल-थल-खयरा-समुच्छिमा गब्धया दुहा हुति ।
મા- મા-ભૂમિ-મંતરવીવા મyક્ષા ય ૨૩ | अन्वयः सव्वे जल-थरा-खयरा, समुच्छिमा गब्भया दुहा हुँति ।
ખ્યામા -ભૂમિ ય, અત્તર-વવા માસા. | ૨૩ |
જલ-થલ-ખયરા-જલચર, સ્થલચર અને ખેચર, સમુચ્છિમા-સંમૂચ્છિમ, મન વગરના અને ઉપપાત કે ગર્ભ વિના ઉત્પન્ન થયેલા. ગર્ભીયા-ગર્ભમાં ઉત્પન્ન થયેલા કમ્પઅકસ્મગભૂમિ-અંતરદીવા કર્મભૂમિ, અકર્મભૂમિ અને અંતર્લીપોમાં ઉત્પન્ન થયેલા) મણુસ્સા- મનુષ્યો. ૨૩.
ગાથાર્થ દરેક જાતના) જલચર, સ્થલચર, અને ખેચર (જીવો) સંમૂચ્છિમ અને ગર્ભજ એમ બે પ્રકારે હોય છે. અને કર્મભૂમિ, અકર્મભૂમિ અને અંતર્લીપોમાં (જન્મેલા) મનુષ્યો છે. ૨૩.
સામાન્ય વિવેચન માતા-પિતાના સંયોગથી ઉત્પન્ન થઈ ગર્ભમાં પોષણ પામી અમુક વખતે જન્મ થાય, તે જીવો ગર્ભજ કહેવાય છે. ગર્ભ એટલે અંદરનો ભાગ. અમુક વખત સુધી ગર્ભમાં એટલે ઉદરના મધ્ય ભાગના અમુક ભાગમાં રહી જન્મવું તેનું નામ ગર્ભજન્મ છે. અને તે વિના, તે ગર્ભજ જીવોના શરીરના તત્ત્વો કે બીજા કેટલાક બાહ્ય સંજોગો મળે, તેમાં જીવો ઉત્પન્ન થાય છે, તે