________________
જીવવિચાર પ્રકરણ
૯૫
નઉલ- નોળીયા, પમુહ- વગેરે, બોધવા- જાણવા, સમાસેણેટુંકામાં. ૨૧.
ગાથાર્થ ચોપગા, પેટે ચાલનારા અને હાથથી ચાલનારા એ ત્રણ પ્રકારે સ્થલચર (તિર્યંચો) છે. ટૂંકમાં તે (અનુક્રમે) બળદ, સર્પ અને નોળીયા વગેરે જાણવા. ૨૧.
સામાન્ય વિવેચન બળદ વગેરેથી હાથી, ઘોડા, ઊંટ, ગધેડા, બકરાં વગેરે સમજવા. સર્પ વગેરેથી અજગર વગેરે લેવા. હાથે ચાલનારાઓમાં ઉંદર, ગરોળી, કાચિંડો, ચંદનઘો, સાંઢા, ખીસકોલી, વાંદરા વગેરે સમજવા. ૨૧
આકાશમાં ઉડનારા પક્ષીઓ અને તેના ભેદો खयरा रोमय-पक्खी, चम्मय-पक्खी य पायडा चेव । નર-નો મો વાર્દિ, સમુ-વલ્લી વિયવ-પવી . રર મન્વય: રોજ--પલ્લી ય રH--પલ્લી ઉયર પથs વેવા नर-लोगाओ बाहिं, समुग्ग-पक्खी वियय-पक्खी. ॥ २२ ॥
શબ્દાર્થ રોમ-ય-પફખી- રોમજ પક્ષી, સંવાટાની બનેલી પાંખવાળા, ચમ્મય-પકખી- ચામડાની બનેલી પાંખવાળા પક્ષી, પાયડાપ્રગટ, જાણીતા, ચેવ- જ, નર-લોગાઓ- મનુષ્યલોકથી (અઢી દ્વીપથી.) બાહિ- બહાર, સમુગ-પકખી- સમુદ્ગકપક્ષી, સમુદ્ગક- ડાભડો, તેની પેઠે સંકોચાયેલી પાંખવાળા પક્ષી,