________________
જીવવિચાર પ્રકરણ
એટલે સામાન્ય રીતે વિકલેન્દ્રિય તરીકે બે ત્રણ અને ચાર ઇન્દ્રિયવાળા જીવો લેવા.
સુસુમાર- એ પાડા જેવા મોટા મગરમચ્છ હોય છે, તે મોટે ભાગે દરિયામાં હોય છે.
૯૪
કાચબા
તેની પીઠ ઉપર ઢાલ જેવી મજબૂત પીઠ હોય છે. ઝુંડ-ગ્રાહ- હાથીને પણ ખેંચી જાય તેવું ઘણું જ બળવાન તાંતણાના આકારનું જળચર પ્રાણી છે.
આ સિવાય બીજા અનેક જળચર જીવો હોય છે, શાસ્ત્રમાં કહ્યું છે કે- “ચૂડી અને નળીયાનો આકાર છોડીને જગતમાં જેટલા જેટલા આકાર હોય છે, તે દરેક આકારના જલચર જીવો મળી શકે છે.' તે ઉપરથી નક્કી થાય છે કે કેટલાક માછલા પ્રતિમાના આકારે પણ હોય છે. તેને જોઈ બીજા ઘણા જળચર જીવો જાતિસ્મરણજ્ઞાન પામીને સમ્યગ્દર્શન, સમ્યશ્રુત અને દેશિવરિત ધર્મ પામે છે.
સ્થલચર તિર્યંચોના ત્રણ ભેદો અને જીવો
चउप्पय- उरपरिसप्पा, भुयपरिसप्पा य थलयरा तिविहा । ગો-સપ્પ-નત-પમુદ્દા, વોધવા તે સમામેળ ॥ ૨ ॥
अन्वयः चउप्पय- उरपरिसप्पा - भुयपरिसप्पा य तिविहा थलयरा । તે સમાસેળ જો-સપ્પ-નડન પમુદ્દા વોધવા ॥ ૨૨ ॥ શબ્દાર્થ
ચઉપ્પય- ચતુષ્પદ, ચોપગાં, ઉરપરિસપ્પા- પેટે ચાલનારા, ભુયપરિસપ્પા - હાથવતી ચાલનારા, ગો- બળદ, સપ્પ- સર્પ,