________________
અશુભ કર્મબંધ જેનાથી, એ જ દુષ્કૃત
૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦
સન્ક્રિયાઓ દૂધ - સત્પરિણતિ સાકર )
જગત તો દુષ્કાઈના સેવનને જ દુષ્કૃત માનતું હોય તો એમાં કોઈ નવાઈ નથી; પરંતુ આપણે સાચે જ જો સંસાર પરિભ્રમણથી કંટાળેલા છીએ તો ‘જે પણ વૃત્તિ-પ્રવૃત્તિથી અશુભ કર્મબંધ થતો હોય એ તમામ વૃત્તિ-પ્રવૃત્તિ દુષ્કૃત જ છે' આ માન્યતાને અસ્થિમજ્જા બનાવી દેવાની છે.
પછી જીવનમાં ચમત્કાર એ સર્જાશે કે મુહપત્તિના ઉપયોગ વિના આપણે બોલી નહીં શકીએ, નીચે જોયા વિના આપણે ચાલી નહીં શકીએ, ગોચરીના દોષો પ્રત્યે જાગ્રત થયા વિના આપણે નહીં રહી શકીએ, પંજવા-પ્રમાર્યા વિના આપણને ચેન નહીં પડે. ન તો મનને દુર્ગાનમાં વ્યસ્ત રાખી શકશું કે ન તો મનને દુર્ભાવનું શિકાર બનાવી શકશું.
૦૦૦૦૦૦૦
- દૂધ બરાબર પણ એમાં જો સાકર જ નથી તો દૂધ પીવાની મજા નથી આવતી આ હકીકતની તો કોને ખબર નથી એ પ્રશ્ન છે; આ 8 પરંતુ દૂધ સાકરવાળું હોવા છતાં જો જીભ જ બરાબર નથી તો એ છે - સાકરવાળું દૂધ પીવામાં પણ મજા નથી આવતી આ હકીકત તરફ છે - કેટલા લોકોની નજર હશે એ પ્રશ્ન છે.
આ જીવનમાં આપણી પાસે પ્રતિક્રમણ, પ્રતિલેખન, ૦ 8 વૈયાવચ્ચાદિ જે પણ સક્રિયાઓ છે એ તમામનું પોત જો ‘દૂધનું છે જ છે તો એ ક્રિયાઓમાં ભળતા હૃદયના ભાવોનું પોત “સાકર'નું છે. ”
ભાવ વિનાની લૂખી ક્રિયાઓ શું આનંદદાયક બની રહે ? ~ પણ સબૂર !
એ ભાવસભર ક્રિયાઓના સેવનથી તૈયાર થતી પરિણતિનું છે પોત તો રસસભર જીભનું છે. જો પરિણતિ જ નિર્મળ નહીં બની ૭ @ હોય તો ભાવસભર પણ સક્રિયાઓ આત્મા માટે લાભકારી અને છે
હિતકારી બની રહે એ સંભાવના બહુ ઓછી છે. એક કામ કરીએ. ૧ 9 પરિણતિને તૈયાર કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરીને જ રહીએ. જે
આપણું કામ થઈ જશે.
જે સમિતિ-ગુપ્તિના પાલનમાં આજે આપણને ધારી સફળતા નથી મળી રહી એ સફળતા આપણને માત્ર ‘જેનાથી અશુભ કર્મબંધ એ બધું જ દુકૃત’ એ શ્રદ્ધા અંતરમાં સ્થિર કરી દેવાથી મળી જાય તેમ છે. વધશું આપણે એ દિશામાં આગળ ?
G)
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦