________________
୨୧-୧୨୧୧୨୧୨୧୨୧୧୧ શૂન્યથી એકડાની કિંમત પણ વધી જાય છે.
આરાધના ચાહે સ્વાધ્યાયની હોય કે વૈયાવચ્ચની હોય, તપશ્ચર્યાની હોય કે ધ્યાનની હોય, એનું સ્થાન અધ્યાત્મ જગતમાં જો શૂન્યનું છે તો અહોભાવનું સ્થાન અધ્યાત્મ જગતમાં એકડાનું છે. - એકલા શૂન્યની જો કોઈ કિંમત નથી તો કેવળ એકડાની ટે પણ લાંબી કોઈ કિંમત નથી, પણ એ એકડાની બાજુમાં જો S) શૂન્યને મૂકી દેવામાં આવે છે તો મૂલ્યહીન શૂન્ય તો કીમતી બની
જ જાય છે પરંતુ સાવ મામૂલી મૂલ્ય ધરાવતો એકડો ય ભારે મૂલ્યવાન બની જાય છે.
આનો અર્થ ? આ જ કે આરાધનાને જો આપણે કીમતી બનાવી દેવા માગીએ છીએ તો એ અહોભાવપૂર્વક આપણે કરતા રહીએ અને અહોભાવને જો આપણે ગૌરવ આપી દેવા માગીએ છીએ તો એ અહોભાવને આપણે આરાધનામાં ઢાળીને જ રહીએ.
યાદ રાખજો, અહોભાવ વિનાની આરાધના માત્ર “વેઠ' છે ' જ બની રહેશે જયારે આરાધના વિનાનો કોરો અહોભાવ માત્ર
દંભ' જ બની રહેશે. સાવધાન!
Со Лололоосоод ЛоuЛолоор શું સંયમજીવન : ખેતર નહીં પણ બગીચો છે
સંયમજીવન ભલે આપણે એકલાએ જ જીવવાનું છે પરંતુ કે છે અનેક સંયમી આત્માઓ વચ્ચે રહીને આપણે સંયમજીવન જીવવાનું છે? છે છે અને વાસ્તવિકતા એ છે કે અહીં દરેક સંયમીઓની પ્રકૃતિ અલગ , રે અલગ પ્રકારની છે.
કોક સંયમી વિદ્વાન છે પણ ક્રોધી છે, કોક સંયમી તપસ્વી છે , શું પણ અહંકારી છે. કોક સંયમી વૈયાવચ્ચી છે પણ રસલંપટ છે. કોક જ ૨ સંયમી ક્રિયાસિક છે પણ માયાવી છે. છે શું ટકાવી રાખવો એ તમામ પ્રત્યેના આંતરિક સંભાવને? છે શું જીવંત રાખવો એ તમામ પ્રત્યેના હૈયાના બહુમાનભાવને ? કે 8 આ રહી એ અંગેની એક સુંદર વિચારણા.
આપણા સહુનું જીવન એ ખેતરનું જીવન નથી પણ બગીચાનું છે ર જીવન છે. ખેતરમાં એક જાતનો પાક જ ઊગે છે જ્યારે બગીચામાં - છે તો જાતજાતનાં ફૂલો ઊગતા હોય છે. અહીં એક જ પ્રકારનો છે? તે સ્વભાવ ધરાવતા સંયમીઓ નથી જ મળવાના, અનેક પ્રકારનો છે 8 સ્વભાવ ધરાવતા સંયમીઓ મળવાના છે. આપણે એ સહુ વચ્ચે -
રહીને સદ્ગુણોની સુવાસ માણતા રહેવાનું છે અને સમાધિની # કે પ્રસન્નતા અનુભવતા રહેવાનું છે !
Plaboldalablablablablablablablabaloo
K
કટ9792902929928