________________
૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
દેષ્ટિ કયાં સુધીનું જોઈ શકે છે ?
૦૦૦૦૦
કયા કર્મનો ઉદય ? ના.
કયા જીવને કર્મનો ઉદય ? છરી જો ગુંડાના હાથમાં છે તો ત્યાંથી દૂર હટી જવા જેવું છે પરંતુ એ જ છરી જો. ડૉક્ટરના હાથમાં છે તો જરાય ડર્યા વિના એના હાથે રેશન કરાવી લેવા જેવું છે.
પ્રશ્ન એ નથી કે જીવને કયા કર્મનો ઉદય વર્તી રહ્યો છે ? પ્રશ્ન એ છે કે ક્યા જીવને કર્મનો ઉદય વર્તી રહ્યો છે ?
- અજ્ઞાનીને જો શાતાનો ઉદય છે તો ય અશુભ કર્મબંધ ચાલુ છે. જ્ઞાનીને જો એશાતાનો ઉદય છે તો ય અશુભ કર્મોની નિર્જરા ચાલુ છે. કોકિલ કંઠ અજ્ઞાનીને દુર્ગતિનું કારણ બનવાનો છે. કર્કશ અવાજ પણ જ્ઞાનીને સદ્ગતિમાં જતા રોકી શકવાનો નથી.
આનો અર્થ ?
આ જ કે આપણે ચોક્કસ પ્રકારના કર્મના ઉદય માટે તડપતા રહેવાની જરૂર નથી; પરંતુ કર્મનો ઉદય ગમે તે પ્રકારનો હોય, અશુભ કર્મબંધ આપણે ન જ કરી બેસીએ એવી આત્માની યોગ્યતા તૈયાર કરી દેવાની જરૂર છે.
દશવૈકાલિક સૂત્રે આનું સચોટ સમાધાન આપ્યું જ છે ને? તમામ પ્રકારની પ્રવૃત્તિના સ્તરે ‘યતના'ની પ્રતિષ્ઠા કરી દો. અશુભ કર્મબંધ થશે જ નહીં.
(૯)
આપણી આંખો કેટલે દૂર સુધી જોઈ શકે છે એની તો : આપણને ખબર છે પણ આપણે એક વાર એ પાકું કરી લેવાની છે 3 જરૂર છે કે આપણી દૃષ્ટિ કેટલે દૂર સુધીનું જોઈ શકે છે ?
જવાબ આપો.
પ્રતિકૂળતામાં પ્રતિકૂળતા જ દેખાય છે ? કે પછી પાપનો કે ઉદય પણ દેખાય છે ? પાપનો ઉદય જ દેખાય છે ? કે પછી આ 6 ભૂતકાળના ભવોમાં આત્માએ પ્રમાદવશ બનીને કરેલ પાપોનું જ સેવન પણ દેખાય છે ?
અનુકૂળતામાં અનુકૂળતા જ દેખાય છે? કે પછી પુણ્યકર્મનો છે - ઉદય પણ દેખાય છે ? પુણ્યકર્મનો ઉદય જ દેખાય છે ? કે પછી આ જ ભૂતકાળના ભવોમાં જાગ્રત અને સાવધ બનીને આત્માએ કરેલ હ તે સત્કાર્યોનું સેવન પણ દેખાય છે?
યાદ રાખજો, દષ્ટિ જ્યાં સુધી પહોંચતી હશે, આત્મા ત્યાં છે સુધી જવા જ પ્રયત્નશીલ બન્યો રહેશે. નળ ખોલ્યા પછી ય પાણી ૪ છે નથી આવતું તો સંસારીને ખ્યાલ આવી જાય છે કે ટાંકી ખાલી થઈ હ ઇ ગઈ છે. પુરુષાર્થ પછી ય અનુકૂળતા ન મળે ત્યારે આપણને ખ્યાલ છે 6 આવી જાય ખરો કે પુણ્યની મૂડી આપણી ખલાસ થઈ ગઈ છે ? 6 ૪૦૦૦૭ ૦૦૦૦૦૦૦
૦૦૦૦૦૦૦
૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦