________________
પર્વતઃ જ્ઞાન, એ ‘વદ્વિમાન ધૂમ' એવી અનુમિતિમાં પ્રતિબંધક છે, માટે એ જ્ઞાનમાં છે જે પ્રસિદ્ધાંશ “વન્યભાવ વ્યાપ્તિ' એ દોષ બન્યો અને યેન કેન સંબંધથી એ દોષ સદ્ધતુ - ધૂમમાં ગયો અને તેથી સદ્ધતુ ધૂમ સત્પતિપક્ષ દોષવાન્ = દુષ્ટ બની જવાની આપત્તિ જ આવી.
પ્રાચીનો : અરે, એ તો અમને ઈષ્ટાપત્તિ જ છે. આ વાત અમે પૂર્વે જ કરી છે.
નવ્યો : કયા સંબંધથી અહીં વન્યભાવવ્યાપ્તિરૂપ દોષ હેતુમાં જશે ? શું પ્રાચીનો : જ્ઞાનરૂપ સંબંધથી. અર્થાત્ સ્વવિષયકજ્ઞાનવિષયપ્રકૃતહેદુતાવચ્છેદક
ધર્મવત્ત સંબંધથી દોષ હેતુમાં જશે. વચમાવવ્યાતિઃ ધૂમશ એવું સમૂહાલંબન જ્ઞાન જ કર્યું. વ્યાપ્તિ એટલે સાધ્યવદન્યાવૃત્તિત્વ. એથી આમ પણ કહેવાય કે ‘વચમાર્વઆ વાવૃત્તિત્વ ધૂમ' એવું સમૂહાલંબન જ્ઞાન કર્યું. હવે અહીં સ્વ= વચમાવ
વેચાવૃત્તિત્વ, તદ્વિષયક જે જ્ઞાન = “વચમાવવાવૃત્તિત્વ ધૂમ' એવું જ્ઞાન, છે એનો વિષય જે પ્રકૃતહેદુતાવચ્છેદક ધર્મ = ધૂમત્વ, તદ્ધત્ત્વ ધૂમમાં ગયું. આમ તાદશ હેતુતાવચ્છેદકધર્મવત્ સંબંધથી વ = વહુન્યભાવવદન્યાવૃત્તિત્વ રૂપ દોષ હેતુમાં ચાલી રહી
ગયો. આથી સદ્ધતુ ધૂમ દુષ્ટ બની ગયો. से मुक्तावली : न चैवं वह्निमान् धूमादित्यादौ पक्षे बाधभ्रमस्य साध्याभावविषयकत्वेनानुमितिविरोधित्वात् ज्ञानरूपसम्बन्धेन तद्वत्त्वस्यापि सत्त्वात् सद्धेतोरपि बाधितत्वापत्तिरिति वाच्यम्, तत्र ज्ञानस्य सम्बन्धत्वाकल्पनात् ।
अत्र सत्प्रतिपक्षित इति व्यवहारेण तत्कल्पनात् । तत्र बाधित इति । * व्यवहाराभावादित्याहुः ।
મુક્તાવલી : નવ્યો: જો આ રીતે તમે સત્રતિપક્ષને અનિત્ય દોષ માનો છો અને તે આ જ્ઞાનરૂપ સંબંધથી સદ્ધતુ ધૂમને સત્પતિપક્ષ દોષવાન્ (દુષ્ટ) કરો છો તો એ જ જ્ઞાનરૂપ છે.
સંબંધથી સઢેતુ ધૂમ બાધ દોષવાન્ (દુષ્ટ) કેમ ન બને ? તે આ રીતે : જ વદ્વાન ઘૂમર્ અનુમિતિ વખતે વચમાવવાનું પર્વત એવો બાધ-ભ્રમ થયો. અહીં વચમાવવી પર્વતઃ વિષયક જ્ઞાન પર્વતમાં વહુન્યનુમિતિને અટકાવી દે છે માટે જ યષિય જ્ઞાનમ્ ગતિવિધિ તત્ત્વ હેત્વીમાત્રમ્ એ તમારા લક્ષણને અનુસારે
આ અનુમિતિ-પ્રતિબંધક જ્ઞાનનો વિષય વન્યભાવવાનું પર્વત બન્યો છે. યદ્યપિ અહીં છે છે વન્યભાવવાનું પર્વત અપ્રસિદ્ધ છે તથાપિ ગમે ત્યાં હ્રદાદિમાં વન્યભાવવત્ત્વ તો
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ () કે