________________
- નૈયાયિક : શબ્દ તો અનિત્ય અર્થાત્ ઉત્પાદ-વિનાશશાલી છે જ, છતાં “આ તે છે એ જ છે' તેવી પ્રત્યભિજ્ઞા ભ્રમાત્મક છે તેમ અમારે નથી કહેવું. ‘આ તે જ છે' તેવી પ્રતીતિ છે છે પણ સત્ છે, અર્થાત્ બંને પ્રકારની પ્રતીતિ સત્ છે પણ કોઈ પ્રતીતિ ભ્રમાત્મક નથી. જે જ શંકાકાર : શબ્દ નિત્ય ન હોય તો પ્રત્યભિજ્ઞા થઈ જ ન શકે ને ?
તૈયાયિક : ના, સાજાત્યના કારણે પણ “આ તે જ છે' તેવી પ્રતીતિ થઈ શકે છે. છે. તેથી પ્રત્યભિજ્ઞા થાય છે. માટે શબ્દ નિત્ય છે તેવું માનવાની જરૂર નથી. આમ બંને આ જ પ્રતીતિ સત્ છે તેમ નક્કી થાય છે, અને સાથે સાથે શબ્દ અનિત્ય છે તેમ પણ સિદ્ધ થાય છે. कारिकावली : तदेवौषधमित्यादौ सजातीयेऽपि दर्शनात् ।
तस्मादनित्या एवेति वर्णाः सर्वे मतं हि नः ॥१६८॥ ॥ इति श्रीविश्वनाथपञ्चाननभट्टाचार्यकृता कारिकावली समाप्ता ॥ मुक्तावली : ननु सजातीये सोऽयमिति प्रत्यभिज्ञा कुत्र दृष्टेत्यत आह* तदेवेति। यदौषधं मया कृतं तदेवान्येनापि कृतमित्यादिदर्शनादिति भावः ॥
_ રૂતિ નિરૂપણમ્ | । इति श्रीमहामहोपाध्यायविद्यानिवासभट्टाचार्यपुत्रश्रीविश्वनाथपञ्चानन
भट्टाचार्यविरचिता न्यायसिद्धान्तमुक्तावली सम्पूर्णा ॥ - મુક્તાવલી શંકાકાર : સાજાત્યના કારણે “આ તે જ છે' તેવી બુદ્ધિ થાય છે તેવું શી રીતે માની શકાય ?
નૈયાયિક: ‘તવ રૂપૌષધં યમયા મુવતમ્' અહીં ઔષધ-વ્યક્તિનો ભેદ હોવા - છતાં સાજાત્યેન “આ તે જ ઔષધ છે તેવી પ્રત્યભિજ્ઞા થાય છે. પેલું ઔષધ તો ક્યારનું જ ય પીવાઈ ગયું તેથી આ ઔષધ નવું છે, પૂર્વ કરતાં જુદું છે, છતાં પણ તે જ ઔષધ છે
મારા વડે લેવાયું છે તેવી પ્રત્યભિજ્ઞા થાય જ છે ને ! આમ ઔષધ પણ અનિત્ય હોવા છે છતાં જો તેની “આ તે જ છે' ઈત્યાકારક પ્રત્યભિજ્ઞા થતી હોય તો શબ્દમાં ‘આ તે છે
જ છે તેવી પ્રત્યભિજ્ઞા થતી હોવાથી તે અનિત્ય છે તેમ કેમ ન મનાય ? પર આમ અહીં જે પ્રત્યભિજ્ઞા છે તે વ્યત્યભેદન પ્રત્યભિજ્ઞા નથી પણ સાજાત્યેની # # ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૩૦) જ છે
ક