________________
સુખ એ ફળ છે. સુખની ઈચ્છા જે થાય છે તે ફલવિષણિી કહેવાય અને છે તે સુખના ઉપાય તરીકે ધન, ધાન્ય, લાડુ વગેરેની જે ઈચ્છા થાય તે ઉપાયઆ વિષણિી ઈચ્છા કહેવાય. છે ત્યાં ફળની ઈચ્છા પ્રત્યે ફળનું જ્ઞાન કારણ છે અને તે જ્ઞાન થવાથી ફળની ઈચ્છાથી
પુરૂષાર્થ કરાય છે. જે વસ્તુ મારા જાણવામાં આવી છે તે વસ્તુ મારામાં વૃત્તિ બનીને ન રહે તેવું ઈચ્છાય છે અને તે માટે જે કરાય છે તે પુરૂષાર્થ છે. જ પુરૂષાર્થ એટલે ‘
રૂછીનથીનેછાવિષયમ્ I' છે. બીજી ઈચ્છાને આધીન થયા વિનાની ઈચ્છાનો જે વિષય હોય તે પુરૂષાર્થ કહેવાય. એ જ ધનની જે ઈચ્છા છે તે સુખની ઈચ્છાને આધીન છે, કેમકે સુખની ઈચ્છા હોય તો જ છે તેના ઉપાયરૂપ ધનની ઈચ્છા થાય છે. માટે સુખની ઈચ્છાને આધીન એવી ધન, ધાન્ય, કુટુંબ વગેરેની ઈચ્છાના વિષય ધનાદિને પુરૂષાર્થ કહેવાય નહીં, પણ જે સુખની ઈચ્છા છે.
છે તે કોઈ ઈચ્છાને આધીન નથી. તેથી સુખની ઈચ્છા ઇતરેચ્છાનધીનેચ્છા હોવાથી તેનો છેજે વિષય બને તે પુરૂષાર્થ કહેવાય. આ ફળની ઈચ્છા પ્રત્યે સાધનની ઈચ્છા કારણ છે અને સાધનની ઈચ્છા પ્રત્યે ઈષ્ટસાધનતા-જ્ઞાન કારણ છે, અર્થાત્ “આ વસ્તુ મારા ઈષ્ટનું સાધન છે' તેવું ઈષ્ટસાધનતાનું જ્ઞાન હોય તો જ તે વસ્તુ (ઉપાય)માં ઈચ્છા થાય. તેથી ઉપામેચ્છા પ્રત્યે ઈષ્ટસાધનતા-જ્ઞાન કારણ છે. कारिकावली : चिकीर्षा कृतिसाध्यत्वप्रकारेच्छा च या भवेत् ।
तद्धेतुः कृतिसाध्येष्टसाधनत्वमतिर्भवेत् ॥१४७॥ * मुक्तावली : चिकीर्षेति । कृतिसाध्यत्वप्रकारिका कृतिसाध्यविषयिणीच्छा * चिकीर्षा, पाकं कृत्या साधयामीति तदनुभवात् । चिकीर्षां प्रति कृतिसाध्य
ताज्ञानमिष्टसाधनताज्ञानं च कारणम् । तद्धेतुरिति । अत एव वृष्ट्यादौ । कृतिसाध्यताज्ञानाभावान्न चिकीर्षा ॥ મુક્તાવલી : કૃતિધ્યત્વ પ્રારા તિથ્યવિષયોછ વિકી છે
જે વસ્તુ ક્રિયાથી સાધ્ય હોય તે કૃતિસાધ્ય કહેવાય. કૃતિસાધ્યત્વ છે પ્રકાર જેમાં તેવી ઈચ્છા તિસાધત્વપ્રકારિકા કહેવાય અને કૃતિસાધ્ય છે વિષય જેનો તેવી ઈચ્છા છે
જ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૪૮)