________________
સ્મરણ થાય છે તેમ અહીં પણ તેવા પ્રકારની ચેષ્ટાને જોતાં તેના સાંકેતિક શબ્દોનું સ્મરણ છે. થાય છે. તેથી ચેષ્ટાથી થતું જ્ઞાન શાબ્દબોધ જ છે અને તેના માટે શાબ્દબોધ પ્રમાણ છે માનેલું જ છે. તેથી ચેષ્ટા નામના નવા પ્રમાણને માનવાની જરૂર નથી. છે અને વ્યાપ્તિગ્રહથી જ્યાં ચેષ્ટાનું જ્ઞાન થતું હોય ત્યાં તે ચેષ્ટા અનુમિયાત્મક બની જશે. અમુક ચેષ્ટા હોય તો અમુક અર્થ થાય. જેમકે યત્ર હસ્તાવુૐ તત્ર દ્વાનમ્
જશન્યાયાસિદ્ધાન્તમક્તાવલી ભાગ-૨ ૦ (૩૪