________________
જ જીવિત્વ બહિ:સત્ત્વગૃહસન્તાન્યતરત્વને વ્યાપ્ય છે, અર્થાત્ શતવર્ષજીવી દેવદત્ત ઘરની બહાર કે ઘરમાં, બેમાંથી એક જગ્યાએ તો અવશ્ય હોય જ.
પણ હવે પ્રત્યક્ષથી દેવદત્ત ઘરમાં નથી તેવું સિદ્ધ થઈ ગયું છે તેથી દેવદત્ત ઘરની બહાર જ છે તેમ અનુમાનથી સિદ્ધ થઈ જાય છે.
તે જ રીતે જાડો દેવદત્ત દિવસે ખાતો નથી તેવું સાંભળતાં જ અર્થપત્તિથી નહીં આ પણ અનુમાનથી સિદ્ધ થઈ જાય છે કે તે રાત્રે ખાતો હોવો જોઈએ, કેમકે પીનત્વ એ જ જ ભોજનને વ્યાપ્ય છે, અર્થાત્ જ્યાં જ્યાં પીનત્વ હોય ત્યાં ત્યાં ભોજન પણ હોય જ. લિ છે તેથી જો દેવદત્તમાં પીનત્વ = જાડીયાપણું છે તો તે ભોજન પણ કરતો હોવો જ જોઈએ. જો એ હવે તે દિવસે ભોજન કરતો નથી તેવું સિદ્ધ છે તેથી તે રાત્રે ભોજન કરતો હોવો જોઈએ છે છે તેવું અનુમાનથી સિદ્ધ થાય છે. તેથી અર્થપત્તિ જેવા પ્રમાણાન્તરને માનવાની જરૂર છે િનથી.
જૂજ
ધૂન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૪૪) જ
છે જે