________________
જ છે કે છે અથપત્તિ-નિરૂપણ જ
છે कारिकावली : अर्थापत्तिस्तु नैवेह प्रमाणान्तरमिष्यते ।
व्यतिरेकव्याप्तिबुद्धया चरितार्था हि सा यतः ॥१४४॥ मुक्तावली : अर्थापत्तिरिति । अर्थापत्तिः प्रमाणान्तरमिति केचन मन्यन्ते । तथाहि-यत्र देवदत्तस्य शतवर्षजीवित्वं ज्योतिःशास्त्रादवगतं जीविनो
गृहासत्त्वं च प्रत्यक्षादवगतं, तत्र शतवर्षजीविनो गृहासत्त्वं बहिःसत्त्वं * विनाऽनुपपन्नमिति बहिःसत्त्वं कल्प्यते इति, तदप्यनुमानेन गतार्थत्वान्नेष्यते।
तथाहि-यत्र जीवित्वस्य बहिःसत्त्वगृहसत्त्वान्यतरव्याप्यत्वं गृहीतं तत्र * अन्यतरसिद्धौ जायमानायां गृहसत्त्वबाधाद्बहिःसत्त्वमनुमितौ भासते । एवं
'पीनो देवदत्तो दिवा न भुङ्क्ते' इत्यादौ पीनत्वस्य भोजनव्याप्यत्वा* वगमाद्भोजनसिद्धौ दिवाभोजनबाधे रात्रिभोजनं सिद्धयतीति ।
મુક્તાવલી : નૈયાયિકો પ્રત્યક્ષાદિ ચાર જ પ્રમાણને માને છે પણ અથપત્તિ જેવા અને મને કોઈ પ્રમાણને માનતા નથી, જ્યારે મીમાંસકો અથપત્તિને પણ પ્રમાણ માને છે. તેઓ છે એ કહે છે કે દેવદત્તનું સો વર્ષનું આયુષ્ય છે તેવી વાત જયોતિષ ગ્રન્થોથી સિદ્ધ થઈ ચૂકી છે. એ છે. અને દેવદત્તની ઉંમર જ્યારે પચ્ચીસ વર્ષની છે ત્યારે કોઈકે પૂછ્યું કે દેવદત્ત ઘરમાં છે
છે? ત્યારે દેવદત્તની પત્નીએ કહ્યું કે “નથી.” છે અહીં દેવદત્તનું ઘરમાં ન હોવાપણું એ પ્રત્યક્ષથી સિદ્ધ છે. દેવદત્ત મરી ગયો છે છે તેવું તો મનાય તેમ નથી, કેમકે તેનું સો વર્ષનું આયુષ્ય જયોતિષ ગ્રન્થોથી સિદ્ધ જ છે
છે. તેથી અહીં અર્થપત્તિ પ્રમાણથી માનવું જ જોઈએ કે દેવદત્ત ઘરમાં નથી તો ઘરની આ બહાર ક્યાંક તો છે જ, કેમકે જો તેમ ન માનો તો દેવદત્ત ઘરમાં ય નથી અને ઘરની જ બહાર પણ નથી તેમ નક્કી થતાં દેવદત્તનું શતવર્ષજીવિત્વ અનુ૫૫ન્ન થઈ જાય. તેથી જ અહીં અર્થપત્તિ પ્રમાણથી દેવદત્તનું ઘરની બહાર હોવાનું સિદ્ધ થાય છે. જો અહીં જ છે અથપત્તિ પ્રમાણ નહીં માનો તો દેવદત્તનું ઘરની બહાર હોવાનું શી રીતે સિદ્ધ થશે? છે તેથી અર્થાપતિ પ્રમાણને પણ ભિન્ન પ્રમાણ માનવું જોઈએ. એ તૈયાયિક : દેવદત્તનું ઘરની બહાર હોવાનું પણ અનુમાન-પ્રમાણથી સિદ્ધ થઈ જ માં જાય છે તેથી નવું અર્થપત્તિ પ્રમાણ માનવાનું ગૌરવ કરવાની શી જરૂર છે ? કેમકે
છે
ન્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૨ ૦ (૩૪૩) શિક છે
કે