________________
38 30% થી ત્રણ પ્રકારના અનુમાન છે કે कारिकावली : त्रैविध्यमनुमानस्य केवलान्वयिभेदतः ।
द्वैविध्यं तु भवेद् व्याप्तेरन्वयव्यतिरेकतः ॥१४२॥
अन्वयव्याप्तिरुक्तैव व्यतिरेकादिहोच्यते । मुक्तावली : त्रैविध्यमिति । अनुमानं हि त्रिविधं केवलान्वयिकेवल* व्यतिरेक्यन्वयव्यतिरेकिभेदात् । तत्रासद्विपक्षः केवलान्वयी, यथा * घटोऽभिधेयः प्रमेयत्वादित्यादौ, तत्र हि सर्वस्यैवाभिधेयत्वाद्विपक्षासत्त्वम् ।
असत्सपक्षः केवलव्यतिरेकी, यथा पृथिवी इतरेभ्यो भिद्यते गन्धवत्त्वात् । * इत्यादौ, तत्र हि जलादित्रयोदशभेदस्य पूर्वमनिश्चिततया निश्चितसाध्यवतः सपक्षस्याभाव इति । सत्सपक्षविपक्षोऽन्वयव्यतिरेकी, यथा वह्निमान्
धूमादित्यादौ, तत्र सपक्षस्य महानसादेविपक्षस्य जलहदादेश्च सत्त्वमिति । છે મુક્તાવલી : અનુમાન ત્રણ પ્રકારના છે : (૧) કેવલાન્વયી (૨) કેવલવ્યતિરેકી છે અને (૩) અન્વયવ્યતિરેકી.
(૧) કેવલાન્વયી જેને વિપક્ષ હોય જ નહીં તે કેવલાન્વયી કહેવાય. પટોપિધે છે જ પ્રમેયસ્વાત એ કેવલાન્વયી અનુમાન છે, કેમકે જે જે પ્રમેય છે તે તમામ અભિધેય તો જ જ છે, પણ પ્રમેય સિવાયની કોઈ વસ્તુઓ આ જગતમાં છે જ નહીં. જગતની તમામ વસ્તુઓ પ્રમેય અને અભિધેય હોવાથી ક્યાંય પ્રમેયાભાવ કે અભિધેયાભાવ મળતો
નથી, તેથી બધી વસ્તુઓ સપક્ષ બને છે પણ વિપક્ષ કોઈ જ બનતું નથી. તેથી આ જ ક અનુમાન કેવલાન્વયી કહેવાય. જ (૨) કેવલવ્યતિરેકી : જેને સપક્ષ જ ન હોય તે કેવલવ્યતિરેકી અનુમાન કહેવાય. એ
પૃથ્વી તો મિતે અન્યવર્તીતુ એ અનુમાન કરીએ તે પૂર્વે તો જલાદિ આઠ દ્રવ્યો છે છે અને ગુણાદિ પાંચ ભાવાત્મક પદાર્થો એ તેરમાં ઈતરભેદ તો અનિશ્ચિત છે, તેથી અહીં જ કોઈ એવું સાધ્યવાનું મળતું નથી કે જેમાં સાધ્યનો નિશ્ચય હોય. તેરમાં તો સાધ્યનો છે એ નિશ્ચય નથી અને પૃથ્વીનું અનુમાન થતું હોવાથી તેમાં પણ નિશ્ચય નથી. આમ જ નિશ્ચિતસાધ્યવાનું કોઈ ન હોવાથી સપક્ષ અહીં નથી માટે આ કેવલવ્યતિરેક અનુમાન
છે
કે
કેન્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૨ ૦ (૩૩) તે
જ
છે