SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) અન્વય-વ્યતિરેકીઃ જેમાં સપક્ષ અને વિપક્ષ બંનેની સિદ્ધિ થઈ ગઈ હોય તે જ જ અનુમાન અન્વયવ્યતિરેકી કહેવાય. “પર્વતો વદ્વિષાર્ ધૂમ' માં મહાનસમાં નિશ્ચિત છે સાધ્યસિદ્ધિ છે તેથી મહાનસ, ચત્ર વગેરે સપક્ષ છે. જલદાદિમાં સાધ્ય વહિના આ અભાવનો પણ નિશ્ચય છે તેથી જલદાદિ વિપક્ષ છે. આમ અહીં સપક્ષ અને વિપક્ષ બંને હાજર છે તેથી આ અનુમાન અન્વય-વ્યતિરેકી કહેવાય. ટૂંકમાં જ્યાં માત્ર અન્વયઆ વ્યાપ્તિ જ ઘટતી હોય તે કેવલાયી, માત્ર વ્યતિરેક-વ્યાપ્તિ જ ઘટતી હોય તે કેવલવ્યતિરેકી અને જ્યાં અન્વય, વ્યતિરેક બંને વ્યાપ્તિ ઘટતી હોય તે અન્વયવ્યતિરેકી હું અનુમાન કહેવાય. कारिकावली : साध्याभावव्यापकत्वं हेत्वभावस्य यद्भवेत् ॥१४३॥ मुक्तावली : तत्र व्यतिरेकिणि व्यतिरेकव्याप्तिज्ञानं कारणं, तदर्थं व्यतिरेकव्याप्तिं निर्वक्ति-साध्याभावेति । साध्याभावव्यापकीभूताभावप्रतियोगित्वमित्यर्थः । अत्रेदं बोध्यम्-यत्सम्बन्धेन यदवच्छिन्नं प्रति येन * सम्बन्धेन येन रूपेण व्यापकता गृह्यते तत्सम्बन्धावच्छिन्नप्रतियोगिताकतद्धर्मावच्छिन्नाऽभाववत्ताज्ञानात् तत्सम्बन्धावच्छिन्नप्रतियोगिताकतद्धर्मावच्छिन्नाभावस्य सिद्धिरिति । इत्थं च यत्र विशेषणतादिसम्बन्धेनेतरत्व* व्यापकत्वं गन्धात्यन्ताभावे गृह्यते तत्र गन्धाभावाभावेनेतरत्वात्यन्ताभावः સિદ્ધતિ છે મુક્તાવલી : વ્યતિરેક-વ્યાપ્તિનું જ્ઞાન વ્યતિરેકી અનુમાનમાં કારણ છે. પૂર્વે તે અન્વયવ્યાપ્તિ-જ્ઞાનનું નિરૂપણ અનુમાન-ખંડમાં થઈ ગયું છે તેથી હવે વ્યતિરેકવ્યાપ્તિનું છે નિરૂપણ કરે છે. છે “સાયાભાવનો વ્યાપક એવો હેત્વભાવ' વ્યતિરેકવ્યાપ્તિ છે, અર્થાત્ સાધ્યના આ અભાવનો વ્યાપકીભૂત જે અભાવ, તેનો પ્રતિયોગી જે હેતુ, તે જ વ્યતિરેકવ્યાપ્તિ. “દ્ધિમાન શૂમ' માં વહુ ભાવ એ સાધાભાવ છે, તેનો વ્યાપકીભૂત અભાવ જ ધૂમાભાવ છે, કેમકે જયાં જ્યાં વન્યભાવ હોય ત્યાં ત્યાં ધૂમાભાવ પણ છે જ. આ જ છે ધૂમાભાવનો પ્રતિયોગી ધૂમ છે, તેથી વદ્વિમાન ઘૂમર્ માં વ્યતિરેકવ્યાપ્તિનું લક્ષણ છે સમન્વિત થઈ જાય છે. છે જ છે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૩૮) એ જે
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy