________________
છે. અર્થનું ભાન થવામાં વ્યાપ્તિજ્ઞાન ન હોય તો પણ ચાલે છે. છે આમ વ્યાપ્તિજ્ઞાન વિના પણ શાબ્દબોધ અને ઉપમિતિ થતી હોવાથી અનુમાનથી જ ભિન્ન ઉપમાન-શાબ્દબોધને પ્રમાણ તરીકે માનવા જોઈએ.
વળી ગવયાદિ શબ્દ આકાશમાં રહે છે અને ગવય પદાર્થ (પિંડ) વનમાં રહે છે, કરે તેથી યત્ર યત્ર વયશઃ તત્ર તત્ર વપિu: એવી વ્યાપ્તિ તો રહી જ નહીં, છતાં જ ગવય પદથી ગવય પિડનો બોધ થાય છે, તેથી માનવું જ પડે કે વ્યાપ્તિજ્ઞાન વિના પણ ન બોધ થાય છે.
શંકાકાર : શબ્દશ્રવણ થયા પછી અનુમિતિ થાય છે તેમ માનો ને ! છે મૈયાયિક : શબ્દશ્રવણ થયા પછી તમામ સ્થળે વ્યાપ્તિજ્ઞાન થાય જ છે તે વાતમાં છે જ કોઈ જ પ્રમાણ નથી. વળી સર્વત્ર શાબ્દબોધ સ્થાને વ્યાપ્તિજ્ઞાનની કલ્પના કરવા કરતાં જ સર્વત્ર અનુમિતિ-સ્થળે પદજ્ઞાનની કલ્પના કરીને અનુમાન-પ્રમાણ માનવાના બદલે જ તેનો શાબ્દબોધમાં જ સમાવેશ કરી લો ને ?
જેમ અનુમાનનો શાબ્દબોધમાં સમાવેશ ન થાય તેમ શાબ્દબોધનો કે ઉપમાનનો અનુમાનમાં પણ સમાવેશ ન થાય. તેથી પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શાબ્દબોધ અને - એમ ચારેયને ભિન્ન ભિન્ન પ્રમાણ માનવા જોઈએ.
છે
જ
ન્યાયસિદ્ધાનમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૩) િ