________________
* वृत्त्यन्तरे वृद्वैस्तत्र प्रयुज्यमानत्वात्।
ગવયપદ એ ગવયત્વપ્રવૃત્તિનિમિત્તક છે, કેમકે અન્ય સંબંધ નહીં હોવા છતાં વૃદ્ધો - વડે ત્યાં પ્રયોગ કરાય છે.
જયાં આગળ કોઈ વૃજ્યન્તર = અન્ય સંબંધ પ્રાપ્ત થતો ન હોય ત્યાં વૃદ્ધો વડે જે આ પ્રયોગ કરાતો હોય ત્યાં તે તે વસ્તુ માટે પ્રવૃત્તિનિમિત્તક કહેવાય, જેવી રીતે ગોપદી
ગોત્વપ્રવૃત્તિમાં નિમિત્તક છે. વૃદ્ધો વડે ગોપદ દ્વારા ગોત્વપ્રવૃત્તિ કરાય છે તેથી આપણે છે પણ ગોપદ દ્વારા ગોત્વપ્રવૃત્તિ કરવી. છે અથવા ગવયપદ (પક્ષ) એ સપ્રવૃત્તિનિમિત્તક = કોઈપણ પ્રવૃત્તિ સહિત નિમિત્ત જ કરાવનાર છે (સાધ્ય), કેમકે તે સાધુ= સુયોગ્ય પદ છે (હેતુ). આવા અનુમાન દ્વારા પક્ષધર્મતાના જોરે ગવયત્વ-પ્રવૃત્તિનું નિમિત્તકપણું સિદ્ધ થાય છે, અર્થાત્ ગવયપદ એ છે ગવયત્વ-પ્રવૃત્તિમાં નિમિત્તક છે એ વાત સિદ્ધ થાય છે.
આમ શાબ્દબોધ અને ઉપમિતિ અનુમાનથી સિદ્ધ થતી હોવાથી તેમના માટે ભિન્ન આ પ્રમાણ માનવાની જરૂર નથી. मुक्तावली : तन्मतं दूषयति-तन्न सम्यगिति । व्याप्तिज्ञानं विनापि
शाब्दबोधस्यानुभवसिद्धत्वात् । न हि सर्वत्र शब्दश्रवणानन्तरं व्याप्तिज्ञाने * प्रमाणमस्तीति । किञ्च सर्वत्र शब्दस्थले यदि व्याप्तिज्ञानं कल्प्यते तदा * सर्वत्रानुमितिस्थले पदज्ञानं कल्पयित्वा शाब्दबोध एव किं न
स्वीक्रियतामिति ध्येयम् । છે મુક્તાવલી: નૈયાયિક : ના, તમારી વાત બરાબર નથી, કેમકે અનુમાન કરવા માટે છે. તો વ્યાપ્તિજ્ઞાનની જરૂર પડે જ. પણ વ્યાપ્તિજ્ઞાન વિના પણ શાબ્દબોધ અને ઉપમિતિ છે થઈ શકે છે, તેથી ત્યાં અનુમિતિ ન હોવાથી તે જ્ઞાનના કરણ તરીકે કોને માનશો ? તેથી તમારે વ્યાપ્તિજ્ઞાન વિના થતાં શાબ્દબોધ અને ઉપમિતિને અનુમાન પ્રમાણથી જ - ભિન્ન પ્રમાણ માનવા જ જોઈએ.
ગવયમાં ગોસાદેશ્યનું દર્શન થયા પછી અતિદેશવાક્યના અર્થનું સ્મરણ થયા પછી છે વ્યતિરેક-વ્યાપ્તિના જ્ઞાનનું અનુસંધાન કર્યા વિના પણ કઈ પુરોવર્સી પછgો નવયશદ્વાચ્ય: એવા પ્રકારનું જ્ઞાન થઈ જ જાય છે. અને તે જ પ્રમાણે શબ્દ અને તેના એક
3 0 0 0 0 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૩૫)
આ જ છે