________________
છે આકાંક્ષાદિમાનું પદોના સમૂહરૂપ છે. જેમ “પરમાના' વગેરે પદોનો સમૂહ વક્તાના જ તાત્પર્યના વિષયભૂત સ્મારિત પદાર્થના સંસર્ગના યથાર્થ જ્ઞાનરૂપ છે તેમ.
આમ અનુમાનથી તે તે પદનો શાબ્દબોધ થઈ જ જતો હોવાથી શાબ્દબોધને ભિન્ન આ પ્રમાણ માનવાની જરૂર નથી.
વળી પાથ ઉપથ: સંવત:, યોગ્યતાત્વિોપવિતત્વી, તાપાર્થવત્ ા અનુમાનથી પણ શાબ્દબોધ થઈ શકે છે તેમ નક્કી થાય છે. જેમકે આ બધા જે પદાર્થો પરસ્પર સંસર્ગવાળા હોય છે, કેમકે તે યોગ્યતાદિમાનું પદોથી ઉપસ્થાપિત હોય છે જ છે, તેવા પ્રકારના પદાર્થોની જેમ.
“માનય યોગ્યતાદિમાનું પદોથી ઉપસ્થાપિત જે ગાય અને આનયન રૂપ પદાર્થો આ છે તે પરસ્પર સંસર્ગવાળા પણ છે જ. જેમ પટમાનય પદોથી ઘટ અને આનયન પરસ્પર
સંસર્ગવાળા છે તેમ. જો આ રીતે અનુમાનથી જ શાબ્દબોધ થાય છે તેથી શાબ્દબોધને જુદું પ્રમાણ જે માનવાની જરૂર નથી. જ શંકાકાર : તમે અનુમાનપ્રયોગમાં દષ્ટાંત આપ્યું છે; તેવા પ્રકારના પદાર્થોની જેમ, છે ત્યાં ધમાન દૃષ્ટાંત તમે માનય માટે આપો તો ઘટમાનય પદોનો બોધ શી રીતે જ થશે ? જ વૈશેષિકો ઃ તે પણ તેવા જ અનુમાનથી થશે, પણ ત્યાં અમે પુસ્તવન જેવું આ દષ્ટાંત કહીશું. પુતશનિય બોધના અનુમાનમાં અન્ય કોઈ દૃષ્ટાંત કહીશું. આમ દષ્ટાન્તરથી સાધ્યસિદ્ધિ થઈ શકશે. मुक्तावली : एवं गवयव्यक्तिप्रत्यक्षानन्तरं गवयपदं गवयत्वप्रवृत्तिनिमित्तकम्, असति वृत्त्यन्तरे वृद्धस्तत्र प्रयुज्यमानत्वात् । असति च वृत्त्यन्तरे । * वृद्धैर्यत्र यत्प्रयुज्यते तत्र तत्तत्प्रवृत्तिनिमित्तकम्, यथा गोपदं गोत्वप्रवृत्तिनिमित्तकम् । यद्वा गवयपदं सप्रवृत्तिनिमित्तकं, साधुपदत्वादित्यनुमानेन । पक्षधर्मताबलाद्वयत्वप्रवृत्तिनिमित्तकत्वं सिध्यति ।
મુક્તાવલી ઃ તે જ રીતે ઉપમિતિ-જ્ઞાનની પણ અનુમાન-પ્રમાણથી જાણકારી થાય જ છે. ગવયાદિ વ્યક્તિના પ્રત્યક્ષ પછી વયપર્વ અવયત્વપ્રવૃત્તિનિમિત્તમ, મતિ
છે કે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૩૪) જ છે