________________
છે જ્યારે અહીં તો અનુષ્કાશીતસ્પર્શવત્ત્વ ઉપાધિ કઠિનસંયોગવત્ત્વ સાધનને વ્યાપક છે, આ છે તેથી સાધના વ્યાપવિમ્ રૂપ લક્ષણાંશ ન ઘટવાથી લક્ષણની અબાપ્તિ થઈ ગઈ ને ? પર
નિયાયિક : જયાં ઉપાધિ સાધનને પણ વ્યાપક જ હોય ત્યાં સાધ્વવ્યાપકત્વે તિ પક્ષાવૃત્તિત્વમ્' ઉપાધિનું લક્ષણ કરવું, કેમકે જો હેતુ પક્ષમાં રહી જતો હોય તો ક સાધનવ્યાપક ઉપાધિ બને જ નહીં. એટલે સાધનવ્યાપક જે ઉપાધિ બને તે સાધ્યવ્યાપક ક પક્ષાવૃત્તિધર્મ હોય. વળી સાધનવ્યાપક ઉપાધિના સ્થળે સાધન પક્ષમાં ન રહે તેથી જ છે સ્વરૂપાસિદ્ધિ દોષ હોય જ. હવે સાધન એ વ્યાપ્ય છે અને ઉપાધિ તેની વ્યાપક છે માટે છે ઉપાધિ જો વ્યાપ્ય પક્ષમાં અવૃત્તિ છે તો વ્યાપક (ઉપાધિ, પણ પક્ષમાં અવૃત્તિ જ હોય. એ
સ
ન્યાયસિદ્ધાન્નમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૨),