________________
હવે જયાં જયાં અનુષ્ણત્વ છે ત્યાં ત્યાં વહ્નિભેદ પણ છે જ, તેથી વહ્નિભેદ છે. છે. સાધ્યવ્યાપક છે અને જયાં જયાં કૃતકત્વ છે ત્યાં ત્યાં વહ્નિભેદ નથી, કેમકે વહ્નિમાં પણ છે આ કૃતકત્વ છે, પણ ત્યાં વહ્નિભેદ નથી. તેથી વહ્નિભેદ કૃતકત્વરૂપ સાધનનો વ્યાપક નથી. આ
આમ સાધ્યવ્યાપક્ષેત્રે સતિ સાથનાવ્યાવિદ્ લક્ષણ વહ્નિભેદમાં ઘટી જવાથી જ વહ્નિભેદ ઉપાધિ બની ગયું અને તેથી અનુમિતિનો પ્રતિબંધ થઈ જશે.
જયાં ઉપાધિમાં સાધ્યવ્યાપકતાનો સંદેહ થાય ત્યાં તે સંદિગ્ધોપાધિ કહેવાય. જેમકે ઘૂમવાનું વઃ સ્થળમાં આર્સેન્ધનસંયોગ ઉપાધિ છે. પણ કોઈને દોષવશાત ધૂમ હોય ત્યાં જ આર્ટૂન્યનસંયોગ હોય કે નહીં ? એવો સંદેહ થયો, તો અહીં નિશ્ચયાત્મક ઉપાધિ નથી, છે એટલે તે રીતે તો હેતુમાં સાધ્યનો વ્યભિચાર પ્રગટ ન કરી શકે. પણ અમે કહીશું કે ના સંદિગ્ધોપાધિ પણ વ્યભિચારને પ્રગટ કરે, પણ તે વ્યભિચાર પણ સંદિગ્ધ હોય. એ છે. ઉપાધિના સંદેહ પછી દેતુઃ સંવિધાર્થવ્યfમચારી, સંઘિસાધ્યવ્યાપપાધિજ મારા અનુમાનથી સંદિગ્ધ વ્યભિચારની પણ અનુમિતિ થઈ શકે.
શંકાકારઃ તો પછી બાધનિશ્ચયાભાવ જ્યાં છે ત્યાં પણ પતરત્વને સંદિગ્ધ ઉપાધિ જ તરીકે માનો ને ? કે કથકસંપ્રદાય : ના, વાદી-પ્રતિવાદીનો એ સંપ્રદાય છે કે બાધ સિવાયના સ્થળે જ જ પતરત્વને સંદિગ્ધ ઉપાધિ માની શકાય નહીં, કેમકે પતરત્વને ત્યાં પણ સંદિગ્ધ . છે ઉપાધિ માનતા પૂર્વે જણાવ્યા પ્રમાણે તમામ અનુમિતિનો જ વ્યવચ્છેદ થઈ જવાની છે
આપત્તિ છે. છે પરંતુ શબ્બોનિત્ય: વૃત્તત્વાર્ અનુમિતિનો પ્રતિબંધ કરવો હોય ત્યારે અહીં જયાં જ
જયાં કૃતકત્વ છે ત્યાં ત્યાં અનિયત્વ હોવા છતાં શબ્દરૂપ પક્ષમાં અનિત્યત્વનો સંશય જ છે અને તેથી અહીં શબ્દ– કે એવી કોઈ ઉપાધિ લેવામાં આવે તો પણ સંદિગ્ધોપાધિ
ન થશે.
દાદAજદ
* मुक्तावली : केचित्तु सत्प्रतिपक्षोत्थापनमुपाधिफलम् । तथाहि-अयोगोलकं धूमवद्वतेरित्यादावयोगोलकं धूमाभाववदाइँन्धनसंयोगाभावादिति
सत्प्रतिपक्षसम्भवात् । इत्थं च साधनव्यापकोऽपि क्वचिदुपाधिः यथा करका * पृथिवी कठिनसंयोगवत्त्वादित्यादावनुष्णाशीतस्पर्शवत्त्वम् । न चात्र स्वरूपासिद्धिरेव दूषणमिति वाच्यम्, सर्वत्रोपाधेर्दूषणान्तरसाङ्कर्यात् । अत्र च । છે જ ન્યાયસિદ્ધાન્તયુક્તાવલી ભાગ-૨ ૦ (૩૩૦)