________________
ઘૂમવીર્ વ માં વદ્ધિ હેતુ છે તે આર્દ્રધનસંયોગરૂપ ઉપાધિનો વ્યભિચારી છે, એ છે કેમકે અયોગોલકમાં વતિ હોવા છતાં આર્દ્રધનસંયોગ નથી. અને જયાં જયાં જ - આન્ધનસંયોગ છે ત્યાં ત્યાં સાધ્ય ધૂમ છે જ, તેથી આર્દ્રધુનસંયોગને ધૂમ વ્યાપ્ય છે. છે અને જે વ્યાપકનો વ્યભિચારી હોય તે વ્યાપ્યો પણ વ્યભિચારી હોય છે તે નિયમથી વહ્નિ હેતુ આર્ટેબ્ધનસંયોગરૂપ ઉપાધિનો વ્યભિચારી છે તો તે ઉપાધિના વ્યાપ્ય સાધ્ય ધૂમનો પણ વ્યભિચારી છે તેમ નક્કી થાય છે. જ આમ આર્દ્રધનસંયોગના વ્યભિચારના જ્ઞાનથી અનુમાન થાય છે કે વડ ॐ धूमव्यभिचारी तद्व्यापकार्टेन्धनसंयोगव्यभिचारित्वात् ।
વહ્નિ ધૂમનો વ્યભિચારી છે, કેમકે વદ્ધિ એ ધૂમના વ્યાપક એવા આર્ટધનસંયોગનો એ આ પણ વ્યભિચારી છે અને જે વ્યાપકનો વ્યભિચારી હોય તે વ્યાપ્યનો પણ વ્યભિચારી હોય છે
છે તેવો નિયમ છે. * मुक्तावली : यत्र तु किञ्चिद्धर्मावच्छिन्नसाध्यस्य व्यापक उपाधिस्तत्र
तद्धर्मवति उपाधिव्यभिचारेण साध्यव्यभिचारानुमानम् । यथा सः श्यामो मित्रातनयत्वादित्यादौ मित्रातनयत्वं श्यामत्वव्यभिचारि मित्रातनये शाकपाकजत्वव्यभिचारित्वादिति । बाधानुन्नीतपक्षेतरस्तु साध्यव्यापकताग्राहकप्रमाणाभावात् स्वव्याघातकत्वाच्च नोपाधिः । बाधोन्नीतस्तूपाधिभवत्येव यथा वह्निरनुष्णः कृतकत्वादित्यादौ प्रत्यक्षेण वढेरुष्णत्वग्रहे वहीतरत्वमुपाधिः । यस्य तूपाधेः साध्यव्यापकता सन्दिह्यते स * सन्दिग्धोपाधिः । पक्षेतरस्तु सन्दिग्धोपाधिरपि नोद्भावनीयः, कथकसम्प्रदाया
नुरोधादिति । છે મુક્તાવલી : વળી જ્યાં કિંચિદ્ધર્મથી અવચ્છિન્ન એવા સાધ્યનો વ્યાપક ઉપાધિ-ધર્મ છે ન હોય ત્યાં તે ધર્મવાળા પદાર્થમાં ઉપાધિના વ્યભિચારથી સાધ્યના વ્યભિચારનું અનુમતિ
જ્ઞાન થાય છે. દા.ત. : Eો મિત્રાતત્વીા અહીં મિત્રાતનયત્વ એ શ્યામત્વનો આ વ્યભિચારી હેતુ છે, કેમકે તે શાકપાકજન્યત્વ રૂપ ઉપાધિનો પણ વ્યભિચારી છે. અને શ્યામત્વ એ શાકપાકજન્યત્વનું વ્યાપ્ય છે.
सः श्यामो मित्रातनयत्वात्, शाकपाकजन्यत्वम् उपाधिः, मित्रातनयत्वं છે જે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૨) કોઈ જ કે જે